$R -$ કારણ : આ વહન દ્રવ્યોની સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે.
$(I)$ ગોલ્ગી સંકુલ સીસ અને ટ્રાન્સ વિસ્તાર ધરાવે છે.
$(II)$ સીસ વિસ્તાર અને ટ્રાન્સ વિસ્તાર અનુક્રમે નિર્માણ અને પુખ્ત ભાગે છે.
$R$ : ઘણા જીવાણુકોષમાં જીનોમિક $DNA$ ઉપરાંત પ્લાસ્મિડ $DNA$ આવેલા છે.