|
સૂચિ -$I$ |
સૂચિ -$I$ |
| $A$.ગ્લુકોઝ/NaHCO3/$\Delta$ | $I$.ગ્લુકોઝ એસિડ |
| $B$.ગ્લુકોઝ/HNO3 | $II$. પ્ર્ક્રિયા થતી નથી |
| $C$.ગ્લુકોઝ/HI/ $\Delta$ | $III$. n-હેકજેન |
| $D$. ગ્લુકોઝ/બ્રોમીન જળ | $IV$.સેકેરિક એસિડ |
કથન $A :$ એમાયલોઝ પાણીમાં અદ્રાવ્ય છે.
કારણ $R :$ એમાયલોઝ એ લાંબા રેખીય અણુ છે, જેમાં $200$થી વધારે ગ્લુકોઝના એકમ હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.