Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7ગુજરાતીજીવરામ ભટ્ટ2 Marks
Question
જીવરામ ભટ્ટ શા માટે કાગળ પાછો આપે છે?
✓
Answer
રતાંધળા જીવરામ ભટ્ટ રાતના સમયે કાગળ વાંચી શકતા નથી. વળી સોમનાથે કહ્યું કે કાગળના અક્ષરો આંધળો પણ વાંચી શકે એવા છે, તેથી એ કાગળ ન વાંચવા માટે જીવરામ ભટ્ટને બહાનું મળી ગયું. એમણે સોમનાથને કાગળ પાછો આપતાં કહ્યું, “આંધળો વાંચી શકે એવા અક્ષર છે તો અમે કાંઈ આંધળા નથી કે એવા અક્ષર વાંચીએ. દેખતો વાંચી શકે એવો કાગળ આપો તો અમે વાંચીએ.''
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.