Question
જળ પ્રદૂષણ શા કારણે થાય છે?

Answer

  1. માનવીની દૈનિક ક્રિયાઓ અને ઘરવપરાશનું ગટરનું ગંદુ પાણી ખુલ્લામાં છોડવું.
  2. ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા માટે વપરાયેલ ગંદુ પાણી.
  3. રંગ-રસાયણ ઉદ્યોગોમાં વપરાયેલું કેમિકલયુક્ત દૂષિત પાણી.
  4. ઉદ્યોગોનો ધુમાડો અને વાયુઓ વરસાદ સાથે ભળતાં વરસતી તેજાબી વર્ષા.
  5. ખનીજતેલના કુવાઓ તેમજ ખનીજ તેલવાહક જહાજોમાં થતાં અકસ્માતો કે ગળતર.
  6. ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free