\({K_2}C{r_2}{O_7}\, + \,2KOH\, \rightleftharpoons \,\,2{K_2}Cr{O_4}\, + \,{H_2}O\)
$A$. સ્કેન્ડીયમ સિવાય બધા સંક્રાંતિ તત્વો $MO$ ઑક્સાઈડો બનાવે છે, કે જે આયનિક છે.
$B$. સમૂહ ક્રમાંકને સુસંગત સૌથી ઊંંચી ઑક્સિડેશન સંખ્યા (આંક) સંક્રાંત ધાતુ ઑક્સાઈડોમાં $Sc _2 O _3$ થી $Mn _2 O _7$ માં પ્રાપ્ત થાય છે.
$C$. $V _2 O _3$ થી $V _2 O _4$ થી $V _2 O _5$ તરફ જતા બેઝિક લક્ષણો (પ્રકૃતિ) વધે છે.
$D$. $V _2 O _4$ ઍસિડમાં દ્રાવ્ય થઈને $VO _4^{3-}$ ક્ષાર આપે છે.
$E$. $CrO$ બેઝિક છે પણ $Cr _2 O _3$ ઉભયધર્મી છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
$(I)$ $K_ 2FeO_4$ માં આયર્નની સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા $+ 6$ છે
$(II)$ લોખંડ $3d$ કક્ષામાં છ ઇલેક્ટ્રોન સાથે $+ 2$ ઓક્સિડેશન અવસ્થા બતાવે છે
$(III)$ લોખંડની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા $+3$ છે જેમાં $3d$ કક્ષકમાં પાંચ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે