$A{l^{ + 3}}\left( {aq} \right) + 3{e^ - } \to Al\left( s \right);{E^o} = - 1.66\,V$
$B{r_2}\left( {aq} \right) + 2{e^ - } \to 2B{r^ - };{E^o} = + 1.09\,V$
વિધુતધુવ પોટેન્શિયલ ધ્યાનમાં લેતા, નીચેના પૈકી ક્યું રિડક્શતકર્તા તરીકેની ક્ષમતાનો સાચો ક્રમ રજૂ કરે છે ?
$(i)$ કોષનો $EMF$ $=$ (એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ) $-$ (કેથોડનો રીડકશન પોટેન્શિયલ)
$(ii)$ કોષનો $EMF$ $=$ (એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ) $+$ (કેથોડનો રીડકશન પોટેન્શિયલ)
$(iii)$ કોષનો $EMF$ $=$ (એનોડનો રીડકશન પોટેન્શિયલ) $+$ (કેથોડનો રીડકશન પોટેન્શિયલ)
$(iv)$ કોષનો $EMF$ $=$ (એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ) $-$ (કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ)
નીચેના પૈકી ક્યા સંબંધો સાચા છે ?