Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાત્રમાં $ 90cm $ સુધી પ્રવાહી ભરેલ છે.છિદ્ર $ 1, 2, 3, 4$ ની ઊંચાઇ અનુક્રમે $ 20 cm, 30 cm, 45 cm $ અને $50 cm $ છે.તો કયાં છિદ્ર માટે અવધી મહત્તમ હશે?
એક દડો $\rho $ ઘનતાનાં એક દ્રવ્યમાંથી બનાવેલો છે. જ્યાં $\rho_{oil} < \rho < \rho_{water}$ જ્યાં $\rho_{oil}$ અને $\rho_{water}$ અનુક્રમે તેલ અને પાણીની ઘનતાઓ દર્શાવે છે. તેલ અને પાણીનાં મિશ્રણમાં સમતોલનની સ્થિતિમાં હોય તો, નીચેનામાંથી કયું ચિત્ર તેની સમતોલનની સ્થિતિ દર્શાવે છે?
પાણી સપાટ તળીયું ધરાવતી એક મોટી ટાંકીમાં $10^{-4}\,m/s$ ના દરથી વહે છે. ઉપરાંત, તળીયામાં $1\, cm^2$ ક્ષેત્રફળ ધરાવતા છિદ્રમાંથી વહી (લિક) જાય છે. જો ટાંકીમાં પાણીની ઊંચાઈ અચળ જળવાતી હોય તો આ ઊંચાઈ ........ $cm$ હશે.
$M$ દળ ધરાવતા અને $d$ જેટલી ઘનતા ધરાવતા એક નાના બોલ (દડા) ને, ગ્લીસરીન ભરેલા પાત્રમાં પતન કરવામાં આવે છે ત્યારે તેની ઝડપ અમુક સમય બાદ અચળ થાય છે. જે ગ્લિસરીનની ધનતા $\frac{\mathrm{d}}{2}$ જેટલી હોય તો દડા પર લાગતું સ્નિગ્ધતા (શ્યાનતા) બળ $....$ હશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર પાત્રમાં પ્રવાહી ભરીને તેને પોતાની અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે છે. પાત્રની ત્રિજ્યા $5\, cm$ અને ભ્રમણની કોણીય ઝડપ $\omega\; rad \,s^{-1}$ છે. પાત્રની વચ્ચે અને પાત્રની સપાટી વચ્ચે ઊંચાઈનો ફેરફાર $h($ $cm$ માં)કેટલો હશે?
એક પૂર્ણ રીતે ભરેલા બોઈગ વિમાનનું દળ $5.4 \times 10^5\,kg$ છે. તેની પાંખોનું કુલ ક્ષેત્રફળ $500\,m ^2$ છે. તે $1080\,km / h$ ની ઝડપે લેવલ (સમક્ષિતિજ) ઉડ્ડયન સ્થિતિમાં છે. જો હવાની ધનતા $1.2\,kg m ^{-3}$ હોય તો વિમાનની ઉપરની સપાટી આગળ, તેની નીચેની સપાટીની સરખામણીમાં, હવાની ઝડપમાં પ્રતિશત આાંશિક વધારો $.........$ થશે. $(g=10\;m / s ^2)$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે જુદા-જુદા પ્રવાહીથી $10 \,cm$ બાજુવાળા સમઘનને સમતોલનમાં રાખેલ છે. $A$ અને $B$ ની વિશિષ્ટ ગુરત્વ $0.6$ અને $0.4$ છે. તો સમઘનનું દળ .......... $g$ ?
તમે એક ઓલિક ઍસિડનું મંદ દ્રાવણ લીધું છે કે જેમાં પ્રતિ $cm ^{3}$ દ્રાવણમાં ઓલિક ઍસિડનું પ્રમાણ $0.01 \,cm ^{3}$ છે. $\left(\frac{3}{40 \pi}\right)^{\frac{1}{3}} \times 10^{-3}\; cm$ ત્રિજ્યાના દ્રાવણના $100$ ટીપાંથી $4\;cm ^{2}$ ક્ષેત્રફળ ધરાવતું પાતળું સ્તર બનાવવામાં આવે છે. તેમાં ઓલિક એસિડની જાડાઈ $x \times 10^{-14} \;m$ છે. જ્યાં $x$ કેટલું હશે?