MCQ
જો $(1 - i)^n = 2^n $ તો $n = $
  • A
    $1$
  • $0$
  • C
    $- 1$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: B.
$0$
(b) If $(1 - i)^n = 2^n$ ......$(i)$
We know that if two complex numbers are equal, their moduli must also be equal, therefore from $(i)$, we have
$|(1 - i)^n|\, = \,|2^n|$

$ \Rightarrow $ $|1 - i|^n = \,|2|^n$,$(\because \,\,2^n > 0)$
==> $\left[ \sqrt {{1^2} + {{( - 1)}^2}}  \right]^n = 2^n$

==> $(\sqrt 2 )^n = 2^n$
==> $2^{n/2} = 2^n$

==> $\frac{n}{2} = n$

==>$n = 0$
Trick : By inspection, ${(1 - i)^0} = {2^0}\,\,\,\, \Rightarrow 1 = 1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${(x + 3)^6}$ ના વિસ્તરણમાં ${x^5}$ નો સહગુણક મેળવો.
જો કોઇ રેખા એવી રીતે ગતિ કરે છે કે જેથી પરસ્પર લંબ હોય તેવી રેખા પરના અંત:ખંડના વ્યસ્તનો સરવાળો અચળ હોય તો તે રેખા  . . . .  માંથી પસાર થાય.
જો $m{{y}^{2}}+\left( 1-{{m}^{2}} \right)xy-m{{x}^{2}}=0$ ની કોઈ એક રેખા એ રેખાઓ $xy=0$ ના ખૂણાનો દ્ધિભાજક હોય, તો $m=.........$
શકય તેટલા ત્રિયુગ્મો $\left(a_1, a_2, a_3\right)$ ની સંખ્યા, કે જેથી $a_1 + a_2 cos 2x + a_3 sin^2x = 0$ દરેક $x$ માટે ..........
જો શ્રેણી $\frac{3}{1^2} + \frac{5}{{{1^2} + {2^2}}} + \frac{7}{{{1^2} + {2^2} + {3^2}}} + ...... + $ ના $20$ પદોનો સરવાળો $\frac{k}{{21}}$ હોય તો $k$ ની કિમત મેળવો.
એક સમાંતરબાજુ ચતુષ્કોણને તેની બાજુને સમાંતર હોય તેવી $m$ સમાંતર રેખાના બે સમૂહ વડે કપાય છે. તો કુલ કેટલા સમાંતરબાજુ ચતુષ્કોણ બને?
જો $z = {\left( {\frac{{\sqrt 3 }}{2} + \frac{i}{2}} \right)^5} + {\left( {\frac{{\sqrt 3 }}{2} - \frac{i}{2}} \right)^5}$, તો
સમીકરણ ${\cos ^2}(A - B) + {\cos ^2}B - 2\cos (A - B)\cos A\cos B$ એ . . . .
ત્રણ અવલોકન $a, b$ અને $c$  આપેલ છે કે જેથી $b = a + c $ થાય છે. જો $a +2$ $b +2, c +2$ નું પ્રમાણિત વિચલન $d$ હોય તો આપેલ પૈકી ક્યૂ સત્ય છે $?$
એક વર્તુળ એ વર્તુળો $x^{2}+y^{2}-6 x=0$ અને $x^{2}+y^{2}-4 y=0$ ના છેદબિંદુઓ માંથી પસાર થાય તથા તેનું કેન્દ્ર રેખા $2 x-3 y+12=0$ આવેલ હોય તો તે વર્તુળ ........ બિંદુ માંથી પસાર થશે