MCQ
જો ${{1}^{3}}+{{2}^{3}}+{{3}^{3}}+...+{{n}^{3}}=2025$ હોય, તો $n=.........$
  • A
    $8$
  • B
    $9$
  • C
    $10$
  • $11$

Answer

Correct option: D.
$11$
D

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $v_1 =$ $\{13, 1 6, 1 9, . . . . . , 103\}$ નો વિચરણ અને $v_2 =$ $\{20, 26, 32, . . . . . , 200\}$ નો વિચરણ હોય તો $v_1 : v_2$ મેળવો. 
જો $z$ એ સંકર સંખ્યા છે કે જેથી  $\left| z \right| + z = 3 + i$ (જ્યાં $i = \sqrt { - 1} $). તો  $\left| z \right|$ ની કિમત મેળવો. 
પ્રથમ $20$ પ્રાકૃતિક સંખ્યાઓમાંથી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓની યાદચ્છિક પસંદગી કરવામાં આવે છે. પસંદ થયેલ ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર યુગ્મ સંખ્યા થાય તેની સંભાવના ........ છે.
નિદેશાવકાશમાં કોઇ બે ઘટનાઓ $A$ અને $B$ માટે,
ઊગમબિંદુમાંથી દોરેલાં વર્તુળ ${{\left( x-3 \right)}^{2}}+{{\left( y+1 \right)}^{2}}=5$ ના સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ .......
રેખા $x = y$ એ વર્તુળ પરના બિંદુ $(1, 1)$ આગળ સ્પર્શે છે જો વર્તુળ બિંદુ $(1, -3)$ માંથી પસાર થતું હોય તો વર્તુળની ત્રિજ્યા મેળવો. 
જો  $a=\lim _{x \rightarrow 0} \frac{\sqrt{1+\sqrt{1+x^4}}-\sqrt{2}}{x^4}$ અને $b=\lim _{x \rightarrow 0} \frac{\sin ^2 x}{\sqrt{2}-\sqrt{1+\cos x}}$, હોય તો  $a b^3$ નું મૂલ્ય મેળવો .
જો $\tan \theta - \cot \theta = a$ અને $\sin \theta + \cos \theta = b,$ તો ${({b^2} - 1)^2}({a^2} + 4)$ મેળવો. 
જો $\omega ,{\omega ^2}$ એ એકના ઘનમૂળ હોય ,તો $(1 - \omega + {\omega ^2})\,{(1 - {\omega ^2} + \omega )^6}$= . . .
$\mathop {\lim }\limits_{x \to 0} x\log (\sin x) = $