Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
મીટરબ્રિજના પ્રયોગમાં અવરોધ $X$ ને અવરોધ $Y$ વડે સંતુલિત કરવામાં આવે ત્યારે તટસ્થ બિંદુ એક બાજુથી $40\, cm$ અંતરે મળે છે. જો $X < Y$ હોય તો $3X$ અવરોધને $Y$ અવરોધ વડે સંતુલિત કરવા સમાન બાજુ પરથી તટસ્થ બિંદુ કેટલા ............... $cm$ અંતરે મળે?
ઓહમના નિયમને સાબિત કરવા એક વિદ્યાર્થી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરી સાથે વોલ્ટમીટર જોડે છે.તેના માટે વૉલ્ટ વિરુદ્ધ પ્રવાહનો આલેખ દર્શાવેલ છે.જો $V_0$ લગભગ શૂન્ય જેટલો હોય તો નીચેનામાથી કયું વિધાન સાચું હશે?
ઇલેકિટ્રક કીટલીમાં બે કોઈલ છે.જયારે એક કોઇલ શરૂ કરવામાં આવે ત્યારે ચા $10\,\, \min.$ માં ગરમ થાય છે,જયારે બીજી કોઇલ શરૂ કરવામાં આવે ત્યારે તેટલી જ ચા $40 \,\,\min.$ માં ગરમ થાય છે.જયારે બંને કોઇલને સમાંતર જોડવાથી ચા કેટલા $min$ ગરમ થશે?
એક $220\, V $ વોલ્ટેજ ઉદગમને સમાંતર $(25\,W, 220\, V)$ અને $(100\, W, 220 \,V)$ રેટિંગના બે વિદ્યુત ગોળાઓ શ્રેણીમાં જોડેલ છે. $25 \,W$ અને $100 \,W$ ના ગોળાઓ ક્રમશઃ $P_1$ અને $P_2$ પાવર ખેંચે તો .....