MCQ
જો $(2,3,9),(5,2,1),(1, \lambda, 8)$ અને $(\lambda, 2,3)$ એ સમતલીય છે તો $\lambda$ ની બધીજ શક્ય બધીજ કિમંતોનો  ગુણાકાર મેળવો.
  • A
    $\frac{21}{2}$
  • B
    $\frac{59}{8}$
  • C
    $\frac{57}{8}$
  • D
    $\frac{95}{8}$

Answer

$A (2,3,9) ; B (5,2,1) ; C (1, \lambda, 8) ; D (\lambda, 2,3)$

$[\overline{ AB } \overline{ AC } \overline{ AD }]=0$

$\left|\begin{array}{ccc}3 & -1 & -8 \\ -1 & \lambda-3 & -1 \\ \lambda-2 & -1 & -6\end{array}\right|=0$

$\Rightarrow[-6(\lambda-3)-1]-8(1-(\lambda-3)(\lambda-2))+(6+(\lambda$

$-2)=0$

$3(-6 \lambda+17)-8\left(-\lambda^{2}+5 \lambda-5\right)+(\lambda+4)=8$

$8 \lambda^{2}-57 \lambda+95=0$

$\lambda_{1} \lambda_{2}=\frac{95}{8}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો  $y = x + e^x$ તો $x = 1$ આગળ  $\frac{{{d^2}x}}{{d{y^2}}}$ મેળવો.
જો $2xy^3dx + x^2y^2dy = ydx -xdy$ અને $y(2) =1$ હોય તો $y(-1)$ ની કિમત મેળવો.  (જ્યા $y(x)$ એ $y$ ની કિમત આપે છે કોઇ આપેલ $x$ માટે ) 
જો $\left| {\,\begin{array}{*{20}{c}}{{{(b + c)}^2}}&{{a^2}}&{{a^2}}\\{{b^2}}&{{{(c + a)}^2}}&{{b^2}}\\{{c^2}}&{{c^2}}&{{{(a + b)}^2}}\end{array}\,} \right| = k\,abc{(a + b + c)^3}$, તો $k$ મેળવો.
જ્યા $f(x) = 2 \log_e(x -2) -x^2 + 4x + 1$ એ વધતુ હોય તે બધી $x$  ની કિમતો મેળવો. 
જો વક્રો $y = {x^2}\,,\,y = \frac{1}{x}$ અને રેખાઓ  $y = 0$ અને $x = t (t > 1 )$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ  $1\,sq. unit$ હોય તો  $t$ મેળવો.
$\int {\frac{{{{\sin }^2}\,x\,{{\cos }^2}\,x}}{{({{\sin }^3}\,x\, + {{\cos }^3}\,x)^2}}} dx$ મેળવો.
$y - x\frac{{dy}}{{dx}} = a\left( {{y^2} + \frac{{dy}}{{dx}}} \right)$ નો ઉકેલ મેળવો.
મર્યાદાઓ $x+2 y \geq 11,3 x+4 y \leq 30,2 x+5 y \leq 30, x \geq 0, y \geq 0$ થી રચાતા શકય ઉકેલ પ્રદેશ ગણમાં .......... બિંદુ આવેલ છે 
જો $g (x)$ એ $f(x)$ કે જે $x = c$ આગળવિકલનીય છે તેનું પ્રતિવિધેય હોય તો $g'(f(c))  = . . . . .$
$\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\left(x^3+x \cos x+\tan ^5 x+1\right) d x$ નું મૂલ્ય