MCQ
જો $3({\sec ^2}\theta + {\tan ^2}\theta ) = 5$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
  • A
    $2n\pi + \frac{\pi }{6}$
  • B
    $2n\pi \pm \frac{\pi }{6}$
  • $n\pi \pm \frac{\pi }{6}$
  • D
    $n\pi \pm \frac{\pi }{3}$

Answer

Correct option: C.
$n\pi \pm \frac{\pi }{6}$
(c) ${\sec ^2}\theta + {\tan ^2}\theta = \frac{5}{3}$,

also ${\sec ^2}\theta - {\tan ^2}\theta = 1$

$ \Rightarrow $ ${\tan ^2}\theta = \frac{1}{3} = {\tan ^2}\left( {\frac{\pi }{6}} \right) $

$\Rightarrow \theta = n\pi \pm \frac{\pi }{6}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\sin x - \cos x$ ની મહતમ કિમત મેળવો.
ગણ $S\, = \left\{ {\frac{{\alpha \, + \,i}}{{\alpha \, - \,i}}\,:\,\alpha \, \in \,R} \right\}\,(i\, = \,\sqrt { - 1} )$ ના બધા ઘટકો નીચેના માથી ક્યાં વક્ર પર આવેલા છે ?
$'CALCUTTA'$ શબ્દના અક્ષરોની ગોઠવણીની સંખ્યા કેટલી થાય ?
જો બે વર્તુળો બિંદુઓ $\left( 0,a \right)$ અને માંથી પસાર થાય છે અને એકબીજાને લંબચ્છેદી છે અને રેખા $y=mx+c$ ને સ્પર્શે છે, તો .......... .
જો સમીકરણ $x^2 + px + q = 0$ ના બીજ $p, q$ હોય તો $p$ નું મૂલ્ય કેટલું હોવું જ જોઈએ ?
સમતલમાંના $10$ બિંદુઓ પૈકી કોઈપણ ત્રણ બિંદુઓ સમરેખ નથી અને $4$ બિંદુઓ એકવૃતિય છે. આ બિંદુઓ પૈકી ઓછામાં ઓછા $3$ બિંદુઓ વડે કેટલા ભિન્ન વર્તૂળો દોરી શકાય ?
$ \cos ^{3}\left(\frac{\pi}{8}\right) \cdot \cos \left(\frac{3 \pi}{8}\right)+\sin ^{3}\left(\frac{\pi}{8}\right) \cdot \sin \left(\frac{3 \pi}{8}\right)$ ની કિમંત મેળવો.
બિંદુ $(1,\sqrt 3 )$ માંથી વર્તૂળ ${x^2} + {y^2} = 4$ પર દોરવામાં આવેલ સ્પર્શક અને અભિલંબ અને ધન $x$- અક્ષ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો.
ધારો કે $\alpha, \beta$ એ $x^2+\sqrt{2} x-8=0$ નાં બીજ છે. જો $\mathrm{U}_{\mathrm{n}}=\alpha^{\mathrm{n}}+\beta^{\mathrm{n}}$, તો $\frac{\mathrm{U}_{10}+\sqrt{2} \mathrm{U}_9}{2 \mathrm{U}_8}=$...........
$\text{GUJARAT}$ શબ્દના અક્ષરોની મદદથી અક્ષ૨ $G$ આવે જ તેવી રીતે ચા૨ અક્ષ૨ના કુલ કેટલા શબ્દો બને $?$