MCQ
જો $3\tan^{-1}x+\cot^{-1}x=\pi$ હોય તો $x=......$
  • A
    5
  • 1
  • C
    4
  • D
    3

Answer

Correct option: B.
1
B

$\therefore3\ \tan^{-1}x+\cot^{-1}x=\pi$

$\therefore2\tan^{-1}x+\tan^{-1}x+\cot^{-1}x=\pi$

$\therefore2\tan^{-1}x+\frac{\pi}{2}=\pi\ \ \ (\because$ કોટી સંખ્યાના સૂત્ર મુજબ)

$\therefore2\tan^{-1}x=\frac{\pi}{2}$

$\therefore \tan^{-1}x=\frac{\pi}{4}$

$\therefore x=\tan\frac{\pi}{4}$

$\therefore x=1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$z=30 x-30 y+1800$ હેતુલક્ષી વિધેય છે સીમિત શકય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ $(15,0),(15,15),(10,20),(0,20)$ અને $(0,15)$ છે. $z$ ની ન્યૂનતમ કિમત $\ldots \ldots \ldots .$ બિંદુ એ પ્રાપ્ત થાય ?
જો $f\left( x \right) = \left\{ \begin{gathered}
  {\left( {x - 1} \right)^{\frac{1}{{2 - x}}}},\,\,\,x > 1,x \ne 2 \hfill \\
  k\,,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,x = 2 \hfill \\ 
\end{gathered}  \right.$ તો  $k$ ની  . .  .કિમંત માટે  $f$ એ $x\, = 2$ આગળ સતત થાય .
જો $f$ એ વિધેય છે કે જેથી $f(x)\, = \,\sum\limits_{n\, - \,1}^n {\left[ {r\, + \,\cos \frac{x}{r}} \right]} $ જ્યા  [.] એ મહત્તમ વિધેય છે અને  $x \in [0,\pi]$ હોય તો $f(x)$ નો વિસ્તાર મેળવો.
જો $f:\left\{ {1,2,3,4} \right\} \to \left\{ {1,2,3,4} \right\}$ અને $y=f(x)$ એ વિધેય છે કે જેથી $\left| {f\left( \alpha  \right) - \alpha } \right| \leqslant 1$,for $\alpha  \in \left\{ {1,2,3,4} \right\}$ હોય તો વિધેયોની સંખ્યા .... થાય
અહી $f(x)=\left\{\begin{array}{cc}x^{3}-x^{2}+10 x-7, & x \leq 1 \\ -2 x+\log _{2}\left(b^{2}-4\right), & x>1\end{array}\right.$  હોય તો $b$ ની બધીજ કિમંતો નો ગણ મેળવો કે જેથી $f(x)$ ની મહતમ કિમંત $x=1$ આગળ થાય.
જો $A =\begin{bmatrix} cos \theta & -sin \theta\\ sin \theta & cos\theta\end{bmatrix}$ અને $A^T+A=I_2$ તો $ \theta = {...............| k \in Z}$
$\int\limits_0^1 {\frac{{dx}}{{{x^{\frac{3}{2}}} + {x^{\frac{1}{2}}}}} = ........} $
જો $f( x )=\cos \left[\pi^2\right] x +\cos \left[- x ^2\right] x$ જ્યાં $[ x ]$ એટલે $x$ કરતાં મોટો ના હોય તેવી મહત્તમ પૂર્ણાંક માટે $ .............$
પરવલયો $y=x^2-5 x$ અને $y=7 x-x^2$ વડે ધેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ............ છે. 
$A =\left[a_{ ij }\right]_{ n \times n }$ માટે $a_{ ij }=0, i \neq j$ તો $A \ldots \ldots \ldots$ શ્રેણિક છે. $\left(a_{ ij } \neq a_{ ij }\right)( n >1)$