MCQ
જો $A = \{ 2,\,4,\,5\} ,\,\,B = \{ 7,\,\,8,\,9\} ,$ તો $n(A \times B)$ = 
  • A
    $6$
  • $9$
  • C
    $3$
  • D
    $0$

Answer

Correct option: B.
$9$
b
(b) $A × B = {(2, 7), (2, 8), (2, 9), (4, 7), (4, 8), (4, 9), (5, 7), (5, 8), (5, 9)}$

$n(A × B) = n(A) . n(B) = 3 × 3 = 9.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{x \to a} \frac{{\cos x - \cos a}}{{\cos x - \cot a}} = $
ધારો કે $\mathrm{a}, \mathrm{b}, \mathrm{c} \in {N}$ અને $\mathrm{a}<\mathrm{b}<\mathrm{c}$. ધારો કે $5$ અવલોક્નો $9,25, \mathrm{a}, \mathrm{b}, \mathrm{c}$ ના મધ્યક, મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન અને વિચરણ અનુક્રમે $18,4$ અને $\frac{136}{5}$ છે. તો $2 \mathrm{a}+\mathrm{b}-\mathrm{c}=$............
જો $|z|\, = 4$ અને $arg\,\,z = \frac{{5\pi }}{6},$તો $z =$
રેખાઓ $3x + y + 4 = 0$ , $3x + 4y -15 = 0$ અને $24x -7y = 3$ થી ..............ત્રિકોણ બને 
જો $x = \,\frac{4}{3}\, - \,\frac{{4x}}{9}\, + \,\,\frac{{4{x^2}}}{{27}}\, - \,\,.....\,\infty $ , હોય તો $x$ ની કિમત મેળવો 
જો  $x = \sum\limits_{n = 0}^\infty {{{\cos }^{2n}}\phi ,} $ $y = \sum\limits_{n = 0}^\infty {{{\sin }^{2n}}\phi ,} $ $z = \sum\limits_{n = 0}^\infty {{{\cos }^{2n}}\phi \,{{\sin }^{2n}}\phi ,} $. તો . . .   $0 < \phi < \frac{\pi }{2},$ 
જો પરવલય $y^2 = ax$ નો સ્પર્શક $x$-અક્ષ સાથે $45°$ નો ખૂણો બનાવે તો તેનું સ્પર્શબિંદુ ક્યા થાય ?
જો $ y = 2x + k $ રેખા એ પરવલય  $y^2 = 4x $ પર $(t^2, 2t)$ આગળનો અભિલંબ હોય, તો
જો બિંદુ $(a, a^2) $ એ રેખાઓ $y\; = \frac{x}{2},\;x > \;0$ અને $y\; = \;3x,\;x\; > \;0$ વચ્ચેના ખૂણામાં આવેલ હોય તો $ a$  એ . . . . માં આવેલ છે.
$'p'$ ની પૂર્ણાક કિમતોની સંખ્યા કેટલી મળે કે જેથી સમીકરણ $99\cos 2\theta  - 20\sin 2\theta  = 20p + 35$ નો ઉકેલ શક્ય થાય