MCQ
જો $A = \{ a,\,b\} ,\,B = \{ c,\,d\} ,\,C = \{ d,\,e\} ,\,$તો $\{ (a,\,c),\,(a,\,d),\,(a,\,e),\,(b,\,c),\,(b,\,d),\,(b,\,e)\} $ એ  . . . . . બરાબર છે.
  • A
    $A  \cap (B  \cup C)$
  • B
    $A  \cup (B  \cap C)$
  • $A × (B  \cup C)$
  • D
    $A × (B  \cap C)$

Answer

Correct option: C.
$A × (B  \cup C)$
c
(c) $B  \cup C = \{c, d\}  \cup \{d, e\} = \{c, d, e\}$

$\therefore A × (B  \cup C) = {a, b} × {c, d, e}$

$= {(a, c), (a, d), (a, e), (b, c), (b, d), (b, e)}.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નિયમિત ષટ્કોણનાં છ માંથી ત્રણ શિરોબિંદુ પસંદ કરી તેમને જોડતાં મળતા ત્રિકોણમાંથી એકની પસંદગી કરતાં તે સમબાજુ ત્રિકોણ હોય તેની સંભાવના …………. છે.
જો વિધેય $f(x)=\sqrt{x}$ અને $g ( x )=\sqrt{1- x }$ આપેલ છે તો આપેલ વિધેયો $f+g, f-g, f / g, g / f, g-f$ નો સામાન્ય પ્રદેશ મેળવો કે જ્યાં $(f \pm g)(x)=$ $f(x) \pm g(x),(f / g)(x)=\frac{f(x)}{g(x)}$ દર્શાવે છે.
 બે અલગ ગણો ન હોય તેવા ગણ  $A$ અને $B$ માટે  $n(A \cup B)$ =
જો $|z_1|=1, \, |z_2| =2, \,|z_3|=3$ અને $|9z_1z_2 + 4z_1z_3+z_2z_3| =12$ હોય તો  $|z_1+z_2+z_3|$ ની કિમત મેળવો 
જો $\frac{1}{\sqrt{3x+1}}\left\{(2+\sqrt{3x+1})^n-(2-\sqrt{3x+1})^n\right\}$ એ $3$ ઘાતવાળી બહુપદી હોય તો $n=.....\left(x > -\frac{1}{3}\right)$
$(6, -5) $ માંથી વર્તૂળ $ x^2 + y^2 - 2x + 4y + 3 = 0 $ પર દોરેલા સ્પર્શકોની જોડનું સમીકરણ....
ધારોકે $f(x)$ એવું વિધેય છે કે જેથી પ્રત્યેક $x, y \in N$ માટે $f(x+y)=f(x) \cdot f(y)$ જો $f(1)=3$ અને $\sum \limits_{k=1}^n f(k)=3279$ હોય, તો $n$ નું મૂલ્ય $..............$ છે.
વર્ગમાં રહેલા $5$ વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઇ $150\, cm$ અને વિચરણ $18\, cm^2$ છે એક વિદ્યાર્થી કે જેની ઊંચાઇ $156\, cm$ છે તે તેમાં ભળે છે તો આ છ વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિચરણ મેળવો . 
${\left( {x + \frac{1}{x}} \right)^{10}}$ ના વિસ્તરણમાં મધ્યમપદ મેળવો.
${\left( {1 - \frac{1}{x}} \right)^n}\left( {1 - {x}} \right)^n$ ના વિસ્તરણમાં મધ્યમ પદ મેળવો.