MCQ
જો $A$ અને $B$ અલગ ગણ હોય $n (A) = 3 , n (B) = 6 $ તો ......
  • A
    $max(n(A\cup B)) = 9$ અને $min(n(A\cup B)) = 0$
  • B
    $max(n(A\cap B)) = 3$ અને $min(n(A\cap B)) = 1$
  • C
    $max(n(A\cup B)) = 6$ અને $min(n(A\cap B)) = 3$
  • $max(n(A\cup B)) = 9$ અને $min(n(A\cap B)) = 0$

Answer

Correct option: D.
$max(n(A\cup B)) = 9$ અને $min(n(A\cap B)) = 0$
D

જો $A$ અને $B$ અલગ ગણ હોય તો $n(A\cap B) = 0$

$\therefore min(n(A\cap B)) = 0$ અને તે વખતે

$\therefore n(A\cup B) = n(A) + n(B) $

$= 3+6 = 9$

$\therefore max (n(A\cup B)) = 9$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A> 0, B > 0$ અને $A + B = \frac{\pi }{6}$, હોય તો $tan\,A + tan\,B$  ની ન્યૂનતમ કિમત મેળવો.
જો સમાંતર શ્રેણીનું $19^{th}$ પદ શૂન્ય થાય તો ($49^{th}$ મુ પદ) : ($29^{th}$ મુ પદ) મેળવો, 
જો બિંદુ $P\, (1,2), Q\,(4,6),R\,(5, 7)$ અને $S\,(a, b)$ એ સં.બા.ચ $PQRS$ ના શિરોબિંદુઓ હોય તો  .  .
જો સમીકરણ $(b - c) x^2 + (c - a) x + (a - b) = 0$ ના બીજ સમાન હોય, તો $a, b, c$ કઈ શ્રેણીમાં હોય ?
$\tan 75^\circ - \cot 75^\circ = $
ધારોકે $\alpha, \beta, \gamma$ એ સમીકરણ $x^3+b x+c=0$ ના ત્રણ બીજ છે. જો $\beta \gamma=1=-\alpha$ હોય, તો $b^3+2 c^3-3 \alpha^3-6 \beta^3-8 \gamma^3=..............$
$^{80}C_{40 }$ એ .......... વડે વિભાજય નથી 
જો નિયમિત ષષ્ટ્કોણનું કેન્દ્ર ઉગમબિંદુ હોય અને એક શિરોબિંદુ આર્ગન્ડ સમતલમાં $1 + 2i$, તો તેની પરીમીતી મેળવો.
રેખાઓ $2x - y + 4 = 0$ અને $x - 2y =1$ વચ્ચેના લઘુખૂણાના દ્રીભાજકનું સમીકરણ મેળવો 
$\lim_{h \rightarrow 5} \frac{{{\left( 2h+5 \right)}^{\frac{5}{2}}}-{{\left( 15 \right)}^{\frac{5}{2}}}}{{{h}^{3}}-125}=......$