MCQ
જો $A$ અને $B$ સંમિત શ્રેણિક હોય તો $ABA=..............$
- ✓સંમિત
- Bઅસંમિત
- Cવિકર્ણ
- Dત્રિકોણાકાર
$A$ અને $B$ સંમિત શ્રેણિક છે.
$A^ \prime =A$ અને $B^ \prime = B$
હવે $(ABA)^\prime = A^\prime B^\prime A^\prime$
$=ABA$
$ABA$ સંમિત છે.
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
$f(x)=\left\{\begin{array}{cc}x[x] & ,-2 < x < 0 \$x-1)[x] & , 0 \leq x < 2\end{array}\right.$
મુજબ વ્યાખ્યાયિત છે, જ્યાં $[x]$ એ મહત્તમ પૂર્ણાક વિધેય દર્શાવે છે.જો $m$ અને $n$ અનુક્રમે $(-2,2)$ માં $y=|f(x)|$ સતત ન હોય અને વિકલનીય ન હોય તેવા બિંદુઓ ની સંખ્યા હોય, તો $m+n=.........$