MCQ
જો $a, b, c, d, e, f$ સમાંતર શ્રેણીમાં હોય, તો $e - c = …..$
  • A
    $2(c - a)$
  • B
    $2(f - d)$
  • C
    $2(d - c)$
  • D
    $d - c$

Answer

$a = 1, b = 2, c = 3, d = 4, e = 5,  f = 6$ લેતાં તેઓ સમાંતર શ્રેણીમાં છે. 

$e - c = 2$  અને $2(d - c) = 2(1) = 2$

$ e - c = 2(d - c)$ જ હશે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\sin 5x + \sin 3x + \sin x = 0$, તો $x$ ની શૂન્ય સિવાયની $0 \le x \le \frac{\pi }{2}$ ની વચ્ચેની કિમત મેળવો.
${\left( { - \frac{1}{2} + \frac{{\sqrt 3 }}{2}i} \right)^{1000}} = $
જો $z$ એ આર્ગન્ડ સમતલમાં સંકર સંખ્યા હોય તો સમીકરણ $|z - 2| + |z + 2| = 8$ એ દર્શાવે.
જો $x + \frac{1}{x} = 2\cos \theta ,$ તો $x = . . .$
$\mathop {\lim }\limits_{n \to \infty } \left[ {\frac{{\Sigma {n^2}}}{{{n^3}}}} \right] = $
એક વ્યક્તિ $n-$ પગથિયાંવાળા દાદરને એક પગથિયાં અથવા બે પગથિયાં દ્વારા ચડવા માગે છે જો $C_n$ એ એ $n-$ પગથિયાંવાળા દાદરને ચડવાની રીતો દર્શાવે તો $C_{18} + C_{19}$ ની કિમત મેળવો
પરવલય $x^2 = -8y$ ની નિયામિકાનું સમીકરણ કયું છે ?
પરવલય $y^ 2\, = 4x$ ના નાભિલંબના અંત્યબિંદુઓ માંથી આંતરેલ અભિલંબ એકબીજાને .............. બિંદુએ છેદે છે 
જો ${z_1} = (4,5)$ અને ${z_2} = ( - 3,2)$તો $\frac{{{z_1}}}{{{z_2}}}$= . . .
$\sin (n+1) x \sin (n+2) x+\cos (n+1) x \cos (n+2) x=$ ______