જો $a, b, c$ એ વિષમબાજુ ત્રિકોણની બાજુઓ હોય તો  $\left| \begin{array}{*{20}{c}}
a&b&c\\
b&c&a\\
c&a&b
\end{array} \right|$ એ  . . .
  • A
    અનૃણ
  • B
    ઋણ
  • C
    ધન
  • D
    ધન નથી
JEE MAIN 2013, Diffcult
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અહી $A$ અને $B$ એ કોઈ બે $3 \times 3$ કક્ષા વાળા અનુક્રમે સંમિત અને વિસંમિત શ્રેણીકો છે. તો આપેલ પૈકી ક્યૂ અસત્ય છે ?
    View Solution
  • 2
    જો $\omega $ એ એકનું કાલ્પનિક બીજ હોય , તો $\left| {\,\begin{array}{*{20}{c}}{x + 1}&\omega &{{\omega ^2}}\\\omega &{x + {\omega ^2}}&1\\{{\omega ^2}}&1&{x + \omega }\end{array}\,} \right| = $
    View Solution
  • 3
    શ્રેણિક $A=\left[\begin{array}{ll}3 & 2 \\ 1 & 1\end{array}\right]$ માટે સંખ્યાઓ $a$ અને $b$ શોધો કે જેથી, $A^{2}+a A+b I=0$.
    View Solution
  • 4
    સમીકરણ $\left| {\,\begin{array}{*{20}{c}}x&2&{ - 1}\\2&5&x\\{ - 1}&2&x\end{array}\,} \right| = 0$ નો ઉકેલ મેળવો.
    View Solution
  • 5
    જો $ A, B, C$  એ ત્રિકોણના ખૂણા હોય , તો $\left| {\,\begin{array}{*{20}{c}}{ - 1}&{\cos C}&{\cos B}\\{\cos C}&{ - 1}&{\cos A}\\{\cos B}&{\cos A}&{ - 1}\end{array}\,} \right| = $
    View Solution
  • 6
    જો $A$ અને $B$ એ $n$ કક્ષાના ચોરસ શ્રેણિકો હોય કે જેથી ${A^2} - {B^2} = \left( {A - B} \right)\left( {A + B} \right)$ , તો નીચેના પૈકી કયુ વિધાન નિત્યસત્ય છે? .
    View Solution
  • 7
    જો $(2, -6), (5, 4)$ અને $(\mathrm{k}, 4)$ શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ $35$ ચોરસ એકમ હોય, તો $\mathrm{k}$ નું મૂલ્ય .............. .
    View Solution
  • 8
    જો સમીકરણ સંહતિ $2 x+y+z=5$  ;   $x-y+z=3$  ;  $x+y+a z=b$  નો ઉકેલગણ ખાલીગણ હોય તો  . . . 
    View Solution
  • 9
    જો $A$ અને $B$ એ $3 \times 3$ કક્ષા વાળા શ્રેણિક છે કે જેથી $AB = A$ અને $BA = B$, તો
    View Solution
  • 10
    જો સમીકરણ સંહિતા 

    $x-2 y+3 z=9$

    $2 x+y+z=b$

    $x-7 y+a z=24$

    ને અનંત ઉકેલો હોય તો $a - b$ ની કિમત મેળવો 

    View Solution