MCQ
જો $A + B + C = \pi ,$ તો ${\tan ^2}\frac{A}{2} + {\tan ^2}\frac{B}{2} + $${\tan ^2}\frac{C}{2}$ એ . . ..
  • A
    $ \le 1$
  • $ \ge 1$
  • C
    $0$
  • D
    $1$

Answer

Correct option: B.
$ \ge 1$
b
(b) $\tan \left( {\frac{A}{2} + \frac{B}{2} + \frac{C}{2}} \right) $

$= \frac{{{S_1} - {S_3}}}{{1 - {S_2}}} = \tan \frac{\pi }{2} = \infty $

$\therefore {S_2} = 1$ or $xy + yz + zx = 1$,

where $x = \tan \frac{A}{2}$etc.

Now ${(x - y)^2} + {(y - z)^2} + {(z - x)^2} \ge 0$

or $2\sum {x^2} - 2\sum xy \ge 0 \Rightarrow \sum {x^2} \ge 1$.   $\{ \because \sum xy = 1\} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f:A \rightarrow R$ એ વાસ્તવિક વિધેય હોય અને $f(x)=\frac{1}{x}$ વડે વ્યાખ્યાયિત થાય, તો $A=$ ...........
પરવલય  $y^2 = 4x$ પરના બિંદુ જે વર્તુળ $x^2 + y^2 = 5$ને પ્રથમ ચરણમાં છેદે છે તે બિંદુ આગળનો સ્પર્શક ................ બિંદુમાંથી પસાર થાય છે. 
નીચેના વિધાનો ધ્યાનમાં લો.

વિધાન  $p$ : સમીકરણ $2\,\sin \frac{\theta }{2} = \sqrt {1 + \sin \theta }  - \sqrt {1 - \sin \theta } $ માં $\theta\, = 240^o$ લેતા $sin\,120^o$ ની કિમત ને ભાગી શકે છે.

વિધાન $q$ : કોઈ પણ ચતુષ્કોણ $ABCD$ ના ખૂણાઑ $A, B, C$ અને $D$ માટે સમીકરણ $\cos \left( {\frac{1}{2}\left( {A + C} \right)} \right) + \cos \left( {\frac{1}{2}\left( {B + D} \right)} \right) = 0$ થાય.

તો $p$ and $q$ સત્યાર્થતા નું મુલ્ય અનુક્રમે .......... છે

એક યુધ્દ્વમાં $70\%$ સૈનિક એક આંખ ગુમાવે છે, $80\%$ એ કાન , $75\%$ એ હાથ, $85\%$ એ એક પગ , $x\%$ એ આપેલ ચાર અંગો ગુમાવે છે.તો $x$ ની ન્યૂનતમ કિંમત મેળવો.
સમીકરણ  $z^n = (z+ 1)^n $  નાં બીજ .......... .
$\sum \limits_{ r =0}^{22}{ }^{22} C _{ r }{ }^{23} C _{ r }$ નું મૂલ્ય $.......$ છે.
એક અતિવલયની નાભિઓ $( \pm 2,0)$ અને તેની ઉત્કેન્દ્રતા $\frac{3}{2}$ છે. અતિવલય પરના પ્રથમ ચરણમાંના એક બિંદુ પર, રેખા $2 x+3 y=6$ ને લંબ એક સ્પર્શક દોરવામાં આવે છે.જો સ્પર્શક દ્વારા $x-$ અને $y-$અક્ષો પર બનતા અંતઃખંડો અનુક્રમે $a$ અને $b$ હોય, તો $|6 a|+|5 b|=..........$
પુનરાવર્તન સિવાય $0, 1, 2, 3, 4, 5, 6$ અંકનો ઉપયોગ કરી $4$ અંકવાળી કેટલી યુગ્મ સંખ્યા બનાવી શકાય ?
જો $a^3 + b^6 = 2$, હોય તો $(ax^{\frac{1}{3}}+bx^{\frac{-1}{6}})^9$ ના વિસ્તરણમાં અચળ પદ મેળવો જ્યાં $(a > 0, b > 0)$
$a$ અને $b$ બે સંખ્યાઓ છે. $A$ સમાંતર મધ્યક અને $S$  એ $a $ અને $b$ વચ્ચેના $n$ સમાંતર મધ્યકોનો સરવાળો દર્શાવે તો $S/A$ કોના ઉપર આધાર રાખે છે ?