MCQ
જો $A = \left[ {\begin{array}{{}{c}}3&{ - 2}&3\\2&1&{ - 1}\\4&{ - 3}&2\end{array}} \right]$ તો $adj A=.......... .$
  • A
    $\left[ {\begin{array}{{}{c}}{ - 1}&{ - 8}&{ - 10}\\{ - 5}&{ - 6}&1\\{ - 1}&9&7\end{array}} \right]$
  • $\left[ {\begin{array}{{}{c}}{ - 1}&{ - 5}&{ - 1}\\{ - 8}&{ - 6}&9\\{ - 10}&1&7\end{array}} \right]$
  • C
    $\left[ {\begin{array}{{}{c}}{ - 1}&5&{ - 1}\\8&{ - 6}&{ - 9}\\{ - 10}&{ - 1}&7\end{array}} \right]$
  • D
    $\left[ {\begin{array}{{}{c}}1&{ - 5}&1\\8&{ - 6}&9\\{ - 10}&1&7\end{array}} \right]$

Answer

Correct option: B.
$\left[ {\begin{array}{{}{c}}{ - 1}&{ - 5}&{ - 1}\\{ - 8}&{ - 6}&9\\{ - 10}&1&7\end{array}} \right]$
B

${A_{11}} = \left( {2 - 3} \right) = - 1;{A_{12}} = - \left( {4 + 4} \right) = - 8;{A_{13}} = \left( { - 6 - 4} \right) = - 10$

${A_{21}} = - \left( { - 4 + 9} \right) = - 5;{A_{22}} = \left( {6 - 12} \right) = - 6;{A_{23}} = - \left( { - 9 + 8} \right) = 1$

${A_{31}} = \left( {2 - 3} \right) = - 1;{A_{32}} = - \left( { - 3 - 6} \right) = 9;{A_{33}} = \left( {3 + 4} \right) = 7$

$\therefore$ $adj\,\,A = \left[ {\begin{array}{{}{c}}{ - 1}&{ - 5}&{ - 1}\\{ - 8}&{ - 6}&9\\{ - 10}&1&7\end{array}} \right]$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$P (1,-2,1)$ થી સમતલ $x + 2y - 2z = \alpha, \alpha > 0$ નું અંત૨ $5$ છે. $P$ થી સમતલ ૫૨નો લંબપાદ $ ........ .$
ધારો કે  $f ( x )=\left[2 x ^{2}+1\right]$ અને $g ( x )=\left\{\begin{array}{ll}2 x -3, & x < 0 \\ 2 x +3, & x \geq 0\end{array}\right.$,જ્યાં $[t]$ એ મહતમ પૂર્ણાંક $\leq t$. તો વિવૃત અંતરાલ $(-1,1)$ માં, જ્યાં $fog$ અસતત હોય તેવા બિંદુુોની સંખ્યા ............. છે.
જો $\left[ {\begin{array}{*{20}{c}}{x + y}&{2x + z}\\{x - y}&{2z + w}\end{array}} \right] = \left[ {\begin{array}{*{20}{c}}4&7\\0&{10}\end{array}} \right]$, તો $ \text{x, y, z, w}$ ની કિમતો મેળવો.
પરવલય $y^2=4(x-2)$ અને રેખા $y=2 x-8$ દ્વારા સંવૃત્ત ક્ષેત્રફળ (ચોરસ એકમમાં)_________ છે. 
$\int_{\,0}^{\,\pi /2} {\{ x - [\sin x]\} \,dx}  =$
$\int_{}^{} {\sec x\log (\sec x + \tan x)\;dx = } $
ધારો કે $\mathrm{f}: \mathrm{R} \rightarrow \mathrm{R}$ એ નીચે આપેલ મુજબ વ્યાખ્યાયિત છે.

$f(x+y)+f(x-y)=2 f(x) f(y), f\left(\frac{1}{2}\right)=-1 $ તો  $\sum_{\mathrm{k}=1}^{20} \frac{1}{\sin (\mathrm{k}) \sin (\mathrm{k}+\mathrm{f}(\mathrm{k}))}$ ની કિમંત મેળવો.

ગણિતનો એક પ્રશ્ન ત્રણ વિદ્યાર્થીવન આપવામાં આવે છે. આ પ્રશ્ન ઉકેલ શકે તેની સંભાવના $\frac{1}{3}, \frac{1}{3}, \frac{1}{3}$ છે. ગમે તે એક વિદ્યાર્થી આ પ્રશ્નો ઉકેલ શોધી કાઢે તેની સંભાવના ___________ છે.
$22\,m$ લંબાઈના એક તાર ને બે ટુકડામાં કાપવામાં આવે છે. આ ટુકડાઓ માંના એક માંથી ચોરસ અને બીજા માંથી સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. તો આ  ચોરસ અને સમબાજુ ત્રિકોણનું સંયુક્ત ક્ષેત્રકળ ન્નયૂતમ થાય તે માટે સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ $\dots\dots\dots$છે.
સુરેખ સમીકરણ સંહતિ  $3 x-2 y+z=b$ ; $5 x-8 y+9 z=3$  ; $2 x+y+a z=-1$ ને એક પણ ઉકેલ ન મળે તો,તે માટેની ક્રમયુક્ત જોડ $(a,b)$એ$\dots\dots\dots$ છે.