MCQ
જો $A =\left[\begin{array}{cc}2 & -2 \\ 4 & 3\end{array}\right]$, તો $A ^{-1}=........$
  • A
    $-\frac{1}{14}\left[\begin{array}{cc}3 & -2 \\ 4 & 2\end{array}\right]$
  • B
    $-\frac{1}{14}\left[\begin{array}{cc}3 & 2 \\ -4 & 2\end{array}\right]$
  • C
    $\frac{1}{14}\left[\begin{array}{cc}-3 & 2 \\ -4 & -2\end{array}\right]$
  • $\frac{1}{14}\left[\begin{array}{cc}3 & 2 \\ -4 & 2\end{array}\right]$

Answer

Correct option: D.
$\frac{1}{14}\left[\begin{array}{cc}3 & 2 \\ -4 & 2\end{array}\right]$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\mathrm{A}(1,-1,2), \mathrm{B}(5,7,-6), \mathrm{C}(3,4,-10)$ અને $\mathrm{D}(-1,-4,-2)$ એ ચતુષ્કોણ $\mathrm{ABCD}$ ના શિરોબિંદૂઓ હોય, તો તેનું ક્ષેત્રફળ .......... છે.
દરેક $x\,\, \in \,R\,,x\, \ne \,0,$ જો ${f_0}(x) = \frac{1}{{1 - x}}$ અને ${f_{n + 1}}(x) = {f_0}({f_n}(x)),$ $n\, = 0,1,2,....$ તો ${f_{100}}(3) + {f_1}\left( {\frac{2}{3}} \right) + {f_2}\left( {\frac{3}{2}} \right)$ ની કિમંત મેળવો.
વિકલ સમીકરણ $(1 - {x^2})\frac{{dy}}{{dx}} - xy = 1$ નો સંકલ્યકારક અવયવ મેળવો.
ધારોકે $A =\left(\begin{array}{cc}2 & -1 \\ 0 & 2\end{array}\right)$. જો $B = I -{ }^{5} C _{1} (\operatorname{adj} A )+{ }^{5} C _{2}$ $(\operatorname{adjA})^{2}-\ldots-{ }^{5} C _{5} (\operatorname{adj} A )^{5}$,તો શ્રેણીક $B$નાં તમામ ઘટકોનો સરવાળો $\dots\dots\dots$ છે.
$\hat{i} \cdot(\hat{j} \times \hat{k})+\hat{j} \cdot(\hat{i} \times \hat{k})+\hat{k} \cdot(\hat{i} \times \hat{j})+$ $\hat{j} \cdot(\hat{j} \times \hat{k})=$ _________
જો $f:(2,\,3) \to (0,\,1)$ માટે $f(x) = x - [x]$ હોય તો ${f^{ - 1}}(x)$ મેળવો.
$\int_{}^{} {\frac{{dx}}{{\sin x + \sqrt 3 \cos x}}} = $
જો $m$ અને $M$ એ $\left|\begin{array}{ccc}\cos ^{2} x & 1+\sin ^{2} x & \sin 2 x \\ 1+\cos ^{2} x & \sin ^{2} x & \sin 2 x \\ \cos ^{2} x & \sin ^{2} x & 1+\sin 2 x\end{array}\right|$. ની અનુક્રમે ન્યૂનતમ અને મહત્તમ કિમત દર્શાવતા હોય તો $( m , M )$ ની કિમત શોધો 

 

જે વક ઊગમબિંદુમાંથી પસાર થતો હોય અને તેના કોઈપણ બિંદુ $(x,y)$ આગળનાં સ્પર્શકનો ઢાળ $\frac{x^{2}-4 x+y+8}{x-2}$ હોય, તો આ વક્ર ............ બિંદુમાંથી પણ પસાર થાય.
$a$ ની કઈ કિંમત માટે $f\left( x \right) = {x^3} + 3\left( {a - 7} \right){x^2} + 3\left( {{a^2} - 9} \right)x - 1$ નું સ્થાનીય મહતમ મૂલ્ય ધન સંખ્યા માટે મળે $?$