MCQ
જો $A =\left[\begin{array}{cc}2 x & 0 \\ x & x \end{array}\right]$ અને $A ^{-1}=\left[\begin{array}{cc}1 & 0 \\ -1 & 2\end{array}\right]$ હોય તો $x =\ldots \ldots \ldots$
  • A
    2
  • B
    1
  • C
    $-\frac{1}{2}$
  • $\frac{1}{2}$

Answer

Correct option: D.
$\frac{1}{2}$
$\frac{1}{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સુરેખ સમીકરણ સંહતી $2 x+3 y-z=-2$  ; $x+y+z=4$  ; $x-y+|\lambda| z=4 \lambda-4$ (જ્યાં $\lambda \in R$ ) ને ઉંકેલ ન હોય, તો..........
અંતરાલ $[0, 1]$ માં નીચે આપેલ વિધેય માટે લાંગ્રજય મધ્યકમાન પ્રમેય લાગુ ન પાડી શકાય.
સાદા સ્વરૂપમાં ફેરવો : $\tan ^{-1}\left(\frac{\cos x-\sin x}{\cos x+\sin x}\right)$
${d \over {dx}}\sqrt {x\sin x} = $
જો ત્રણ સદિશો $a = 2i - j + k,\,\,b = i + 2j - k$ અને $c = i + j - 2k$  આપેલ છે , તો સદિશ $b$ અને $c$ ના સમતલમાં હોય અને સદિશ $a$ પરના પ્રક્ષેપનું માન $\sqrt {2/3} $ હોય તેવો સદિશ મેળવો.
સમતલો $\overrightarrow{r}.(3\hat{i}-\hat{j}+\hat{k})=1$ અને $\overrightarrow{r}.(\hat{i}+4\hat{j}-2\hat{k})=2$ ને છેદતી રેખા કયા સદિશને સમાંતર છે $?$
$\left(1+3\frac{dy}{dx}\right)^{\frac{2}{3}}=4\frac{d^3y}{dx^3}$ ની ક્ક્ષા $+$ પરિમાણ ની સંખ્યા $......$ છે.
લંબચોરસનાં શિરોબિંદુઓ $\text{A, B, C, D}$ ના સ્થાનસદિશો અનુક્રમે $− î +12 ĵ + 4k̂, î + 12ĵ +4k̂, î – 12ĵ + 4k̂ $ અને $-î – 12ĵ + 4k̂$ હોય, તો તે લંબચોરસનું ક્ષેત્રફળ $-\hat{\imath}+\frac{1}{2} \hat{\jmath}+4 \hat{k}, \hat{\imath}+\frac{1}{2} \hat{\jmath}+4 \hat{k}, \hat{\imath}-\frac{1}{2} \hat{\jmath}+4 \hat{k}$ અને $-\hat{\imath}-\frac{1}{2} \hat{\jmath}+4 \hat{k}$ હોય, તો તે લંબચોરસનું ક્ષેત્રફળ $= \ .............$
$3\,\,\overrightarrow {OD}  + \overrightarrow {DA}  + \overrightarrow {DB}  + \overrightarrow {DC}  = $
$f(x)=\left\{\begin{array}{}xe^{ax},&\quad{x\leq0}\\x+ax^2-x^3, &\quad{x > 0}\\\end{array}\right.$ જ્યાં $a > 0.$ જે અંતરાલમાં $f\ '\left( x \right)$ ચુસ્ત વધતું વિધેય હોય તેની લંબાઈ $L\left( a \right)$ છે. .$\frac{1}{{L'\left( 3 \right)}} = .......$