MCQ
જો $A =\left[\begin{array}{cc}3 & y^2 \\ y+6 & y+2\end{array}\right]$ સંમિત શ્રેણિક હોય તો $y = \ ....... $
  • A
    $1$
  • B
    $3$
  • C
    $-1$
  • D
    $-3$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પરવલય કે જેની અક્ષ $ y-$અક્ષને સમાંતર હોય તેનું વિકલ સમીકરણ મેળવો.
જો $g\left( x \right) = \int\limits_0^x {{{\cos }^4}t\,dt,} $ તો $g\left( {x + \pi } \right) =\ ...........$
$n > 0$ માટે $\int_0^{2\pi } {\frac{{x{{\sin }^{2n}}x}}{{{{\sin }^{2n}}x + {{\cos }^{2n}}x}}\,dx = } $
ધારોકે $A$ અને $B$ એ એવા $3 \times 3$ ના વાસ્તવિક શ્રેણીકો છે કે જ્યાં $A$ સંમિત શ્રેણિક અને $B$ વિસંમિત શ્રેણિક છે. તો સુરેખ સમીકરણ સંહતિ $\left( A ^{2} B ^{2}- B ^{2} A ^{2}\right) X = O ,$ ને ...... .

(જ્યાં $X$ એ અજ્ઞાત ચલનો $3 \times 1$ નો સ્તંભ શ્રેણિક અને એ $O$ $3 \times 1$ નો શૂન્ય શ્રેણિક છે) 

$\int \frac{d x}{\sin ^2 x \cos ^2 x}=\ldots \ldots \ldots$
જો $f : (2,\,3) \rightarrow (0,\,1)$ માટે $f(x) = x - [x]$ હોય તો ${f^{ - 1}}(x)$ મેળવો.
સદિશો $\bar{a}$ અને $\bar{b}$ માટે $|\bar{a}|=\frac{2}{3},|\bar{b}|=3$ અને $|\bar{a} \times \bar{b}|=1$, હોય, તો $\bar{a}$ અને $\bar{b}$ વચ્ચેનો ખૂણો ________.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}
  {1 + {a^2} + {a^4}}&{1 + ab + {a^2}{b^2}}&{1 + ac + {a^2}{c^2}} \\ 
  {1 + ab + {a^2}{b^2}}&{1 + {b^2} + {b^4}}&{1 + bc + {b^2}{c^2}} \\ 
  {1 + ac + {a^2}{c^2}}&{1 + bc + {b^2}{c^2}}&{1 + {c^2} + {c^4}} 
\end{array}} \right]$ અને $det(A) = det(4I)$, કે જ્યાં $I$ એ $3 × 3$ નો એકમ શ્રેણિક હોય તો $(a -b)^3 + (b -c)^3 + (c -a)^3$ મેળવો.
વિધેય $f(x) = x(x + 3){e^{ - (1/2)x}}$ એ અંતરાલ $[-3, 0]$ માં રોલના પ્રમેયનું પાલન કરે છે તો $c$ ની કિમંત મેળવો.
જો $\int {\frac{{(2{x^2} + 1)\,\,dx}}{{({x^2} - 4)\,\,({x^2} - 1)}} = \log \left[ {{{\left( {\frac{{x + 1}}{{x - 1}}} \right)}^a}\,\,{{\left( {\frac{{x - 2}}{{x + 2}}} \right)}^b}} \right]} + C, $ તો  $a$  અને $ b$ ની કિમત મેળવો.