MCQ
જો $A(3,1,-1), B\left(\frac{5}{3}, \frac{7}{3}, \frac{1}{3}\right), C(2,2,1)$ અને $D\left(\frac{10}{3}, \frac{2}{3}, \frac{-1}{3}\right)$ એ ચતુષ્કોણ $A B C D$ ના શિરોબિંદુઓ હોય , તો તેનું ક્ષેત્રફળ (ચો . એકમમાં) ........... છે.
- A$\frac{4 \sqrt{2}}{3}$
- B$\frac{5 \sqrt{2}}{3}$
- C$2 \sqrt{2}$
- D$\frac{2 \sqrt{2}}{3}$
