જો આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં $9\,\Omega$ અવરોધમાં વ્યય થતો પાવર $36\;W$ છે, તો $2\,\Omega$ અવરોધના છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ........ વોલ્ટ હશે.
  • A$4$
  • B$8$
  • C$10$
  • D$2$
AIPMT 2011, Medium
Download our app for free and get startedPlay store
c
Current flows through the \(9\, \Omega\) resistor is

\({I_{1}^{2}=\frac{36}{9}=4} \)             \(\left( {As\,\,P = {I^2}R} \right)\)

\({I_{1}=2 \,\mathrm{A}}\)

As the resistors \(9\, \Omega\) and \(6\, \Omega\) are connected in parallel, therefore potential difference across them is

same.

\(\therefore \quad 9 I_{1}=6 I_{2} ; I_{2}=\frac{9 \times 2}{6}=3\, \mathrm{A}\)

Current drawn from the battery is

\(I=I_{1}+I_{2}=(2+3) \mathrm{A}=5\, \mathrm{A}\)

The potential difference across the \(2\, \Omega\) resistor is

\(=(5 \,A)(2 \,\Omega)=10\, \mathrm{V}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દર્શાવેલ  પરિપથમાં $A B$ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો છે.
    View Solution
  • 2
    આપેલ આકૃતિમાં, પોટેન્શિયોમીટરના તાર ની લંબાઈ $A B=10 \,{m}$ છે. પ્રતિ એકમ લંબાઈ દીઠ અવરોધ $0.1 \,\Omega/cm$ છે. ${AB}$ ને $E\;emf$ અને $r$ આંતરિક અવરોધ $r$ ની બેટરી સાથે જોડેલ છે. આ પોટેન્શિયોમીટર દ્વારા માપવામાં આવેલ $emf$ નું મહત્તમ મૂલ્ય ($V$ માં) કેટલું હશે?
    View Solution
  • 3
    નીચે આપેલા જાળતંત્ર માટે, સ્થાયી અવસ્થા માટે સંગ્રહાકમાં સંધારક સંગ્રહીત થતી વીજભાર .............. $\mu C$ હશે.
    View Solution
  • 4
    જો તારની લંબાઈ બમણી હોય તો વિશિષ્ટ અવરોધ.......હશે.
    View Solution
  • 5
    મીટર બ્રીજ પ્રયોગમાં જ્યારે $X$ અવરોધ બીજા $Y$ અવરોધની વિરૂદ્ધમાં હોય ત્યારે તારના એક છેડાથી $20\, cm$ અંતેર શૂન્ય બિંદુ મળે છે. જો $X < Y$ હોય તો સમાન છેડાથી શૂન્ય બિંદુનું નવું સ્થાન ક્યાં હશે ? તે $Y$ ની વિરૂદ્ધમાં $4X$ અવરોધનું સંતુલન ...................... $cm$ નક્કી કરે છે ?
    View Solution
  • 6
    એક વ્હીસ્ટનબ્રીજની ત્રણ બાજુઓનાં અવરોધ $P, Q$ અને $R$ છે. તથા ચોથી બાજુ પર બે અવરોધો $S_{1}$ અને $S_{2}$ ને સમાંતરમાં જોડેલાં છે તો બ્રીજ સંતુલનમાં રહે તે માટેની શરત
    View Solution
  • 7
    વાદળનો વૉલ્ટેજ જમીનની સાપેક્ષે $4 \times 10^6\,volt$ છે.$100\,m\,sec$માં $4\,C$ વિદ્યુતભાર વિજળી દ્વારા જમીનમાં વહન થાય છે.તો વીજળીનો પાવર .....
    View Solution
  • 8
    લાલ, બ્રાઉન, કેસરી અને સિલ્વર કલર ધરાવતા કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 9
    આકૃત્તિમાં એક પોટેન્શિયલ વિભાજક (ડીવાઈડર) પરિપથ દર્શાવેલ છે. આઉટપુટ વોલ્ટેજ$V_0$_______થશે.
    View Solution
  • 10
    બે શહેર વચ્ચેનું અંતર $150\, km $ છે. બંને વચ્ચે વિદ્યુતપાવર તાંબાના તાર દ્વારા એકથી બીજા શહેર સુધી મોકલવામાં આવે છે. પ્રતિ $km$ દીઠ સ્થિતિમાનમાં $8 \,V$  નો ધટાડો અને કિલોમીટર દીઠ સરેરાશ અવરોધ $0.5\,\Omega$ છે. તારમાં પાવરનો વ્યય કેટલો હશે?
    View Solution