MCQ
જો $ab=0$ તો $a=0$ અથવા $b=0$ નું સમાનાર્થી વિધાન $'............’$
  • A
    જો $a=0$ અથવા $b=0$ તો $ab$ $\neq$ $0$
  • B
    જો $a=0$ અને $b=0$ તો $ab = 0$
  • જો $a$ $\neq$ $0$ અને $b$ $\neq$ $0$ તો $ab$ $\neq$ $0$
  • D
    જો $a=0$ અથવા $b=0$ તો $ab = 0$

Answer

Correct option: C.
જો $a$ $\neq$ $0$ અને $b$ $\neq$ $0$ તો $ab$ $\neq$ $0$
$p : ab=0, q : a=0$ અથવા $ b=0$
$p \Rightarrow q$ નું સમાનર્થી વિધાન $\sim p \Rightarrow \sim q$
$\therefore \sim (a = 0 $ અથવા $b=0 ) \Rightarrow \sim (ab=0)$
જો $a\neq0$ અને $b\neq0$ તો $ab\neq0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\lim _{\theta \rightarrow 0} \frac{\tan \left(\pi \cos ^{2} \theta\right)}{\sin \left(2 \pi \sin ^{2} \theta\right)}$ ની કિમંત મેળવો.
એક લાંબા ટેબલની બંને બાજુએ 8 ખુરશી પર 16 વ્યક્તિઓની એક ચા પાર્ટીંનું આયોજન કરવામાં આવે, જેમાં 4 ચોક્કસ માણસો ચોક્કસ એક બાજુ પર બેસવા ઈચ્છે અને 2 બીજી બાજુએ. તો તેઓ કેટલી રીતે બેસી શકે ?
જો ચલ $x$ નું પ્રમાણીત વિચલન $4$ અને $y=\frac{3x+7}{4}$ હોય, તો ચલ $y$ નું પ્રમાણીત વિચલન $........$
${\rm{cosec }}A - 2\cot 2A\cos A = $
સમીકરણ ${(5\, + \,2\sqrt 6 )^{{x^3} - 3}}\, + \,{(5\, - \,2\sqrt 6 )^{{x^2} - 3}}\, = \,10$ ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા કેટલી હોય ?
જો $p = \frac{{2\sin \,\theta }}{{1 + \cos \theta + \sin \theta }}$, અને  $q = \frac{{\cos \theta }}{{1 + \sin \theta }},$ તો
$3$ પત્રો $3$ પરબિડીયામાં યાર્દચ્છિક રીતે મૂકો. માત્ર એક પત્ર સાચા પરબિડીયામાં જઈ શકવાની સંભાવના કેટલી થાય ?
વર્તૂળ ${x^2} + {y^2} = 4$ ની જીવાના મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો કે જે ઉગમબિંદુ આગળ કાટખૂણો બનાવે છે.
$\mathop {\lim }\limits_{m \to \infty } \,{\left( {\cos \frac{x}{m}} \right)^m} = $
${\left| {{z_1} + {z_2}} \right|^2} + {\left| {{z_1} - {z_2}} \right|^2}$ = ......