MCQ
જો $a,\,b,\,c$ અસમતલીય સદિશો હોય તથા $\lambda $ $ \in R$ ની કેટલી કિંમતો માટે $[\lambda (a + b)\,\,\,\,{\lambda ^2}b\,\,\,\,\,\lambda c] = \left[ {a\,\,b + c\,\,b} \right]$ થાય.  
  • A
    માત્ર એક
  • B
    માત્ર બે
  • C
    માત્ર ત્રણ
  • એકપણ કિંમત ન મળે.

Answer

Correct option: D.
એકપણ કિંમત ન મળે.
(d) $[\lambda (a + b)\,\,{\lambda ^2}b\,\,\lambda c] = [a\,\;b\,\, + c\,\,b]$

==> $\lambda (a + b).({\lambda ^2}b \times \lambda c)$$ = a.((b + c) \times b)$

==>$\lambda (a + b).{\lambda ^3}(b \times c)$$ = a.(b \times b + c \times b)$

==> ${\lambda ^4}[a.(b \times c) + b.(b \times c)] = a.(c \times b)$

==> ${\lambda ^4}[a\;b\;c] = - [a\;b\;c]$ ==> $[a\;b\;c]({\lambda ^4} + 1) = 0$

Since $a, b, c$  are non-coplanar, so $[a\;b\;c] \ne 0$

$\therefore $ ${\lambda ^4} = - 1$. Hence no real value of $\lambda $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય $f(x) = [x]\sin (\pi x)$ નું $x = k$ આગળનું ડાબી બાજુનું વિકલીત મેળવો. ( જ્યાં $ k$ એ પૃણાંક છે અને $[x]$ એ મહતમ પૃણાંક છે .)
જો સદિશો $i - 2xj - 3yk$ અને $i + 3xj + 2y k $ એકબીજાને લંબ હોય, તો બિંદુ $(x, y)$ નો બિંદુપથ મેળવો.
જો $\overrightarrow{a},\overrightarrow{b},\overrightarrow{c}$ એકમ સદિશો હોય, તો $|\overrightarrow{a}-\overrightarrow{b}|^2+|\overrightarrow{b}-\overrightarrow{c}|^2+|\overrightarrow{c}-\overrightarrow{a}|^2$ ની કિંમત $......$ થી વધુ ન હોય $?$
${\log _e}\left( {\sqrt {{{1 + \sin x} \over {1 - \sin x}}} } \right)$ નું વિકલન મેળવો.
પેટી $I$ માં $1$ થી $30$ નંબર ના $30$ કાર્ડ છે અને પેટી $II$ માં $31$ થી $50$ નંબર ના $20$ કાર્ડ છે  એક પેટી યાદછીક રીતે પસંદ કરી તેમાંથી એક કાર્ડ બહાર કાઢવામાં આવે છે  બહાર કાઢેલ કાર્ડ પરનો નંબર વિભાજ્ય સંખ્યા આવે છે તો આ કાર્ડ પેટી $I$ માંથી બહાર કાઢવામાં આવ્યો હોય તેની સંભાવના મેળવો 
પરવલય $y^2 = x$ એ વર્તુળ $x^2 + y^2 = 2$ ને બે ભાગમાં વિભાજિત કરે છે તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર મેળવો. 
$\int {(\sqrt {\tan x}  + \sqrt {\cot x} )} $ મેળવો.
$\int_1^3\left(\frac{x^2+1}{4 x}\right)^{-1} d x=$
જો ${I_1} = \int_1^2 {\frac{{dx}}{{\sqrt {1 + {x^2}} }}} $ અને ${I_2} = \int_1^2 {\frac{{dx}}{x}} $ તો
ધારો કે ત્રિકોણમિતિય પ્રતિવિધેયોની ફક્ત મુખ્ય કિંમતોનો ઉપયોગ કરતાં $ \lim _{n \rightarrow \infty}\left(\frac{n}{\sqrt{n^4+1}}-\frac{2 n}{\left(n^2+1\right) \sqrt{n^4+1}}+\frac{n}{\sqrt{n^4+16}}-\frac{8 n}{\left(n^2+4\right) \sqrt{n^4+16}}\right. $  $ \left.+\ldots+\frac{n}{\sqrt{n^4+n^4}}-\frac{2 n \cdot n^2}{\left(n^2+n^2\right) \sqrt{n^4+n^4}}\right)=\frac{\pi}{k}$ છે. તો $k^2=$...........