MCQ
જો $ A=\begin{bmatrix}1 & 0 \\1 & 1 \end{bmatrix},$ તો $A^n=..........,n\in N$
  • A
    $\begin{bmatrix}n& 0\\1& 1\end{bmatrix}$
  • $\begin{bmatrix}1& 0\\n& 1\end{bmatrix}$
  • C
    $\begin{bmatrix}1 & 0 \\1 & n \end{bmatrix}$
  • D
    $\begin{bmatrix}n & 0 \\n & n \end{bmatrix}$

Answer

Correct option: B.
$\begin{bmatrix}1& 0\\n& 1\end{bmatrix}$
B

$A^2=\begin{bmatrix}1 & 0 \\1 & 1 \end{bmatrix}\begin{bmatrix}1 & 0 \\1 & 1 \end{bmatrix}=\begin{bmatrix}1 & 0 \\2 & 1 \end{bmatrix}$
$A^3=\begin{bmatrix}1 & 0 \\2 & 1 \end{bmatrix}\begin{bmatrix}1 & 0 \\1 & 1 \end{bmatrix}=\begin{bmatrix}1 & 0 \\3 & 1 \end{bmatrix}$
$\therefore A^n=\begin{bmatrix}1 & 0 \\n & 1 \end{bmatrix}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જ્યાં સુધી છ ના આવે ત્યા સુધી એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે . અહી $X$ એ કેટલી વાર સિક્કા ને ઉછાળવામાં આવે છે તે દર્શાવે છે , તો શરતી સંભાવના  $\mathrm{P}(\mathrm{X} \geq 5 \mid \mathrm{X}>2)$ મેળવો.
$ sin^{-1}(1-x) - 2sin^{-1}x = \frac{\pi}{2} $ તો $ x = $ _______
જો $f(x) = ax + b$ અને $g(x) = cx + d$, તો $f(g(x)) = g(f(x)) $ એ . .  . . ને સમતુલ્ય થાય. 
જો $f(x)=\int \frac{5 x^{8}+7 x^{6}}{\left(x^{2}+1+2 x^{7}\right)^{2}} d x,(x \geq 0), f(0)=0$ અને  $f(1)=\frac{1}{K},$ હોય તો $K$ ની કિમંત મેળવો.
જો $x = 2\cos t - \cos 2t ,$ $y = 2\sin t - \sin 2t$, તો $t = {\pi \over 4}$ આગળ ${{dy} \over {dx}} = . . . .$
ધારો કે $\overrightarrow{a}=2\hat{i}-\hat{j}+\hat{k},\overrightarrow{b}=\hat{i}+2\hat{j}-\hat{k}$ અને $\overrightarrow{c}=\hat{i}+\hat{j}-2\hat{k}$ ત્રણ સદિશો છે , જો કોઈક $\lambda\in R$ માટે $\overrightarrow{b}+\lambda\overrightarrow{c}$ ના $\overrightarrow{a}$ ૫૨નાં પ્રક્ષે૫નું મા૫ $\sqrt{\frac{2}{૩}}$ હોય,તો $\overrightarrow{b}+\lambda\overrightarrow{c}=\ ........$
$r$ ત્રિજ્યા ધરાવતો ગોળો કે જેની ત્રિજ્યા $2$ સેમી/સેકન્ડના દરથી વધતી હોય તો તેના પૃષ્ઠફળના બદલવાનો દર શેના સમપ્રમાણમાં હશે?
આપેલ વિકલ્પ પૈકી  . . . .  એ અર્થ ધરાવે છે.
દ્રીપદી વિતરણમાં મધ્યક અને વિચરણ અનુક્રમે  $\alpha$ અને $\frac{\alpha}{3}$ છે. જો $P(X=1)=\frac{4}{243}$ હોય તો  $P ( X =4$ અથવા $5)$ ની કિમંત મેળવો.
જો $\mathrm{f} \  (0, \infty) \rightarrow \mathrm{R}$ બે વિધોયો $\mathrm{f}(\mathrm{x})=\int_{-\mathrm{x}}^{\mathrm{x}}\left(|\mathrm{t}|-\mathrm{t}^2\right) \mathrm{e}^{-\mathrm{t}^2} \mathrm{dt}$ અને $g(x)=\int_{-x}^x t^{1 / 2} e^{-t} d t$ થી વ્યાખાયિત છે. તો $\left(f\left(\sqrt{\log _e 9}\right)+g\left(\sqrt{\log _e 9}\right)\right)=$.................