MCQ
જો $A=\left\{1,2,3\right\}, B=\left\{3,5\right\}, C=\left\{2,6\right\}$ હોય, તો $n(\left(A\times\left(B-C\right)\right)=)$ .....
  • A
    $4$
  • $6$
  • C
    $9$
  • D
    $12$

Answer

Correct option: B.
$6$
B

$B-C$ = $\left\{3,5\right\}-\left\{2,6\right\}$

= $\left\{3,5\right\}$

= $B$

$n\left(A\times\left(B-C\right)\right) = n\left(A\right)\times n\left(B-C\right)$

= $(3 \times 2)$

= $6$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અંકો $0,2,4,6,8$ નો ઉપયોગ કરી ને $10,000$ કરતાં મોટી કેટલી સંખ્યા બનાવી શકાય. (પુનરાવર્તન કર્યા સિવાય )
જો $10$ વ્યકિતઓ કે જેમાં $A$ અને $B$ પણ છે, તેઓ એક હારમાં ઊભા છે. $A$ અને $B$ ની વચ્ચે બરોબર ત્રણ વ્યકિતઓ આવવાની સંભાવના ..... થાય.
જો $7 sin^2\theta + 3 cos^2 \theta = 4$ અને $0 \leq \theta \leq \frac{\pi}{2}$ હોય, તો $tan \theta$ .......... છે.
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{e^{\tan x}} - {e^x}}}{{\tan x - x}} = $
$\sum\limits_{n = 0}^4 {{{\left( {1009 - 2n} \right)}^4}\left( \begin{gathered}
  4 \hfill \\
  n \hfill \\ 
\end{gathered}  \right)} {\left( { - 1} \right)^n}$   ની કિમત મેળવો 
સમીકરણ $x+1-2 \log _{2}\left(3+2^{x}\right)+2 \log _{4}\left(10-2^{-x}\right)=0$ ના ઉકેલનો સરવાળો મેળવો.
સંકર સંખ્યા $z$ ની એવી કેટલી કિમતો મળે કે જેથી $\left| z \right| + z - 3\bar z = 0$ થાય?
નીચેના આવૃત્તિ વિતરણનો આવર્ત મધ્યક :

$x_i$

$3$

$6$

$9$

$12$

$f_i$

$1$

$2$

$3$

$4$

 $k \in N$ માટે , $\frac{1}{\alpha(\alpha+1)(\alpha+2) \ldots(\alpha+20)}=\sum_{k=0}^{20} \frac{A_{k}}{a+k}$ કે જ્યાં $a\,>\,0$ છે તો $100\left(\frac{A_{14}+A_{15}}{A_{13}}\right)^{2}$ ની કિમંત મેળવો.
$15$ સંખ્યાઓના એક ગણના મધ્યક અને વિચરણ અનુક્રમે $12$ અને $14$ છે.$15$ સંખ્યાઓના અન્ય એક ગણના મધ્યક અને વિચરણ અનુક્રમે $14$ અને $\sigma^2$ છે.બંને ગણની તમામ $30$ સંખ્યાઓનું વિયરણ જો $13$ હોય, તો $\sigma^2=........$