MCQ
જો $A=\left[\begin{array}{ll}1 & 0 \\ 0 & 1\end{array}\right]$ અને $B=\left[\begin{array}{rr}4 & 0 \\ 1 & -2 \\ 0 & 3\end{array}\right]$ હોય, તો AB = ________.
  • A
    $\left[\begin{array}{rr}4 & 0 \\ 1 & -2 \\ 0 & 3\end{array}\right]$
  • B
    $\left[\begin{array}{ll}1 & 0 \\ 0 & 1\end{array}\right]$
  • C
    $\left[\begin{array}{rr}4 & 0 \\ 1 & -2\end{array}\right]$
  • વ્યાખ્યાયિત નથી.

Answer

Correct option: D.
વ્યાખ્યાયિત નથી.
(D)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $g:(-\infty,\infty)\rightarrow\left(\frac{-\pi}{2}, \frac{\pi}{2}\right),g(x)=2 \tan^{-1}(e^x)-\frac{\pi}{2}$ અને $f$ એ $g$ નું પ્રતીવિધેય હોય તો $f'(0)=\ ...........$
વિધેય : $R → R, f(x) = 3x$ દ્વારા વ્યાખ્યાયિત છે.
જો ત્રિકોણ $ABC$ ની બાજુઓ $BC$,$ CA$ અને $AB$ ના મધ્યબિંદુઓ અનુક્રમે $D, E, F$ હોય, તો જ્યારે $A, B, C$ ના સ્થાન સદિશ અનુક્રમે $i +j, j + k, k + i $ હોય ત્યારે $DEF$ ના મધ્યકેન્દ્રનો સ્થાન સદિશ મેળવો.
એક ચોરસ શ્રેણિકની કક્ષા $5$ એકમ છે કે જેથી ${a_{ij}} = 0\,\,\forall \,\,i + j\, = n + 1,\,a_{ij}\, \in \left\{ {0,1} \right\}\,\,\forall \,\,i,j$. અને જો દરેક હાર અને સ્તંભમાં માત્ર એકજ શૂન્યતર ઘટક હોય તો આવા શ્રેણિક ની સંખ્યા મેળવો.
જો પ્રદેશ $\left\{( x , y ): x ^{\frac{2}{3}}+ y ^{\frac{2}{3}} \leq 1 x + y \geq 0, y \geq 0\right\}$ નું ક્ષેત્રફળ $A$ હોય, તો $\frac{256 A }{\pi}=\dots\dots\dots$
જો $a$ , $b$ , $c$ એ શુન્યેતર વાસ્તવિક કિમતો હોય તો સમીકરણ $\left( {\frac{{\left( {{a^4} + {a^2} + 1} \right)\left( {{b^4} + 7{b^2} + 1} \right)\left( {{c^4} + 11{c^2} + 1} \right)}}{{{a^2}{b^2}{c^2}}}} \right)$ ની ન્યુનતમ કિમત મેળવો. 
$\int {\frac{{dx}}{{{{({a^2} + {x^2})}^{3/2}}}}} $=
વિધેય $f(x)=x^{100}+\sin x-1$ એ નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં ઘટે છે ?
$\begin{vmatrix}2\sin\frac{\pi}{3}&1&0\\0&2\frac{\pi}{3}\sin&1\\0&1&2\cos\frac{\pi}{6}\end{vmatrix}=......$
વક્ર ${y^2}(2a - x) = {x^3}$ અને રેખા $x = 2a$ અને $x-$ અક્ષ ઉપરના આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.