MCQ
જો $A=tan^{-1}x$ હોય તો $sin2A=...........$
  • A
    $\frac{2x}{{1-{{x}^{2}}}}$
  • B
    $\frac{2x}{\sqrt{1-{{x}^{2}}}}$
  • $\frac{2x}{1+{{x}^{2}}}$
  • D
    એકપણ નહીં

Answer

Correct option: C.
$\frac{2x}{1+{{x}^{2}}}$
C

$A = tan^{-1}x$

$\therefore \ = tan A$

અહી, $sin 2A = \frac{2 tanA}{1 + tan^2 A}$

$sin 2A = \frac{2x}{1 + x^2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\int {\frac{{{a^x}{e^{3x}}}}{{{b^x}{c^x}}}}$ $dx = \frac{1}{P}\left( {\frac{{{a^x}{e^{3x}}}}{{{b^x}{c^x}}}} \right) + K$; તો  $P =$  ??
ધારો કે $\overrightarrow{a}=2\hat{i}-\hat{j}+\hat{k},\overrightarrow{b}=\hat{i}+2\hat{j}-\hat{k}$ અને $\overrightarrow{c}=\hat{i}+\hat{j}-2\hat{k}$ ત્રણ સદિશો છે , જો કોઈક $\lambda\in R$ માટે $\overrightarrow{b}+\lambda\overrightarrow{c}$ ના $\overrightarrow{a}$ ૫૨નાં પ્રક્ષે૫નું મા૫ $\sqrt{\frac{2}{૩}}$ હોય,તો $\overrightarrow{b}+\lambda\overrightarrow{c}=\ ........$
જેનો વ્યાપક ઉકેલ $(x - h)^2 + (y - k)^2 = a^2\ (a$ એ નિશ્ચિંત અચળ$)$ હોય, તેવા વક્ર સંહતિનું વિકલ સમીકરણ $........$ છે. $(h, k$ સ્વૈર અચળ છે$.)$
$4$   સેમી/મીનીટના દરથી ચોરસ ટુકડાની બાજુ વધે છે. તો જ્યારે બાજુ $8$  સેમી લાંબી હોય ત્યારે ..........  $cm^2/minute$  દરથી ક્ષેત્રફળ વધે છે.
$\left| {\,\begin{array}{*{20}{c}}1&a&b\\{ - a}&1&c\\{ - b}&{ - c}&1\end{array}\,} \right| = $
જો રેખાઓ $\frac{x-\lambda}{2}=\frac{y-4}{3}=\frac{z-3}{4}$ અને $\frac{x-2}{4}=\frac{y-4}{6}=\frac{z-7}{8}$ વચ્ચેનું ન્યુનતમ અંતર $\frac{13}{\sqrt{29}}$ હોય, તો $\lambda$ નું એક મૂલ્ય............છે. 
ધારો કે   $\mathrm{L}_1: \overrightarrow{\mathrm{r}}=(\hat{\mathrm{i}}-\hat{\mathrm{j}}+2 \hat{\mathrm{k}})+\lambda(\hat{\mathrm{i}}-\hat{\mathrm{j}}+2 \hat{\mathrm{k}}), \lambda \in \mathrm{R}$ $\mathrm{L}_2: \overrightarrow{\mathrm{r}}=(\hat{\mathrm{j}}-\hat{\mathrm{k}})+\mu(3 \hat{\mathrm{i}}+\hat{\mathrm{j}}+\mathrm{p} \hat{\mathrm{k}}), \mu \in \mathrm{R}$ અને  $L_3: \overrightarrow{\mathrm{r}}=\delta(\ell \hat{\mathrm{i}}+\mathrm{m} \hat{\mathrm{j}}+\mathrm{n} \hat{\mathrm{k}}) \delta \in \mathrm{R}$ એ ત્રણ એવી રેખાઓ છે કે જેથી $L_1$ એ $L_2$ ને લંબ છે તથા $L_3$ એ $L_1$ અને $L_2$ બંનેને લંબ છે. તો $L_3$ પર આવેલ બિંદુ__________ છે. 
$\int \limits_{-\pi}^{\pi}|\pi-| x || d x$ ની કિમત મેળવો 
$a = 3i - 5j$ અને $b = 6i + 3j$ એ બે સદીશો છે અને સદીશ $c$ આપેલ છે કે જેથી  $c = a \times b$, તો  $|a|:|b|:|c|$ મેળવો.
$\sum\limits_{r=1}^{n}{{{\tan }^{-1}}\left( \frac{{{2}^{r-1}}}{1+{{2}^{2r-1}}} \right)=.......}$