જો બે બિંદુુવત્ દળોની અનંત અંતરે ગુરુત્વ સ્થિતિ ઊર્જા શૂન્ય લેવામાં આવે તો ગેલેકક્ષીની ગુરુત્વ સ્થિતિઊર્જા ..... હશે?
A
શૂન્ય
B
ધન
C
ઋણ
D
કોઈ પણ મૂલ્ય હોઈ શકે.
Easy
Download our app for free and get started
c (c)
A galaxy is a bounded system, for a bounded system or closed system like planet-sun, satellite Earth, electronnucleus etc. total energy and the potential energy both are negative.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સૂર્યની ફરતે દીર્ઘવૃતિય કક્ષામાં રહેલ ગ્રહની $A,B $ અને $C $ સ્થિતિ પર ગતિઊર્જા અનુક્રમે $K_A,K_B $ અને $K_C$ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, $AC$ મુખ્યઅક્ષ અને $SB$ એ સૂર્યની સ્થિતિ $S$ પર $AC$ ઉપરનો લંબ છે. તો
અનંત અંતરે ગુરુત્વસ્થિતિમાનને શૂન્ય લેવામાં આવે તો $A$ બિંદુ આગળ ગુરુત્વસ્થિતિમાન $-5\, $ એકમ છે તેમ કહી શકાય. જો અનંત અંતરે ગુરુત્વસ્થિતિમાનને $+ 10$ એકમ લેવામાં આવે તો $A$ બિંદુ આગળ ગુરુત્વસ્થિતિમાન ........ એકમ મળે.
એક સ્થાને ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય $9.8\; m/s^2$ જો પૃથ્વી સંકોચાય ને તેના પરિમાણ થી અડધી થય જાય પણ દળ સમાન રહે તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ........ $m/{\sec ^2}$ થશે.