MCQ
જો $C$ એ $AB$ નું મધ્યબિંદુ છે અને $P$ એ $AB$ નુ બહારનું બિંદુ છે,તો
  • A
    $\overrightarrow {PA}  + \overrightarrow {PB}  = \overrightarrow {PC} $
  • $\overrightarrow {PA}  + \overrightarrow {PB}  = 2\,\overrightarrow {PC} $
  • C
    $\overrightarrow {PA}  + \overrightarrow {PB}  + \overrightarrow {PC}  = 0$
  • D
    $\overrightarrow {PA}  + \overrightarrow {PB}  + 2\,\overrightarrow {PC}  = 0$

Answer

Correct option: B.
$\overrightarrow {PA}  + \overrightarrow {PB}  = 2\,\overrightarrow {PC} $
b
(b) $\overrightarrow {PA} + \overrightarrow {PB} = (\overrightarrow {PA} + \overrightarrow {AC} ) + (\overrightarrow {PB} + \overrightarrow {BC} ) - (\overrightarrow {AC} + \overrightarrow {BC} )$

= $\overrightarrow {PC} + \overrightarrow {PC} - (\overrightarrow {AC} - \overrightarrow {CB} ) = 2\overrightarrow {PC} - 0,$

$\therefore $ $\overrightarrow {PA} + \overrightarrow {PB} = 2\overrightarrow {PC} $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધાર્થીને  $8$ સત્ય- અસત્ય પ્રકારના પ્રશ્નોની પરીક્ષા દેવાની છે. વિધાર્થી પ્રશ્નોના જવાબ સમાન સંભાવનાથી ધારે છે. જો ઓછામાં ઓછા $'n'$ પ્રશ્નો સાચા જવાબ આપે તેની સંભાવના $\frac{1}{2}$ કરતાં ઓછી હોય તો  $\mathrm{n}$ નું ન્યૂનતમ કિમંત મેળવો.
જો ${\cos ^{ - 1}}p + {\cos ^{ - 1}}q + {\cos ^{ - 1}}r = \pi $ તો ${p^2} + {q^2} + {r^2} + 2pqr = $
જો વિધેય $f : R \rightarrow R$ એ $f(x)=\left\{\begin{array}{cc}\left(2-\sin \left(\frac{1}{x}\right)\right)|x|, x \neq 0 \\ 0 & , x=0\end{array} .\right.$ દ્વારા વ્યાખ્યાયિત છે તો  $f$  એ .. . . 
જો $p, q, r$ એ પરસ્પર લંબ અને સમાન માન ધરાવતા સદિશો છે.જો સદિશ $x$ એ સમીકરણ $p \times \{ (x - q) \times p\}  + q \times \{ (x - r) \times q\}  + r \times \{ (x - p) \times r\}  = 0$ નું સમાધાન કરે છે તો  $x$ મેળવો.
જો વક્ર એ બિંદુ  $(1, -2)$ માંથી પસાર થાય છે અને તેના કોઈ બિંદુ $(x,y)$ આગળ સ્પર્શકનો ઢાળ $\frac{{{x^2} - 2y}}{x}$ હોય તો વક્ર . . . . બિંદુ માંથી પસાર થાય . 
વિધેય $f: R \rightarrow R,$ માટે $f(0)=f(1)=f^{\prime}(0)=0$ હોય તો દ્વિતીય વિકલીનીય હોય તો 
સમીકરણ $y=\sin^{-1}(\sin x)$ અને $|y|=\cos x,$ જ્યાં $|x| < 3\pi$ ને સંતોષાતી $(x,y)$ ની કુલ જોડ .... છે.
${{\sin }^{-1}}\left[ x\sqrt{1-x}-\sqrt{x}\sqrt{1-{{x}^{2}}} \right]=......$
વિધેય $f(x) = {{\lambda \sin x + 6\cos x} \over {2\sin x + 3\cos x}}$ એ ચુસ્ત વધતું વિધેય છે જો .. . . .
જો $f(x) = \,|x|,$ તો $f'(0) = $