MCQ
વિધેય $f(x) = {{\lambda \sin x + 6\cos x} \over {2\sin x + 3\cos x}}$ એ ચુસ્ત વધતું વિધેય છે જો .. . . .
  • A
    $\lambda > 1$
  • B
    $\lambda < 1$
  • C
    $\lambda < 4$
  • $\lambda > 4$

Answer

Correct option: D.
$\lambda > 4$
d
(d) The function is monotonic increasing, if $f'(x) > 0$

==> $\frac{{(2\sin x + 3\cos x)\,(\lambda \cos x - 6\sin x)}}{{{{(2\sin x + 3\cos x)}^2}}}$

$ - \frac{{(\lambda \sin x + 6\cos x)(2\cos x - 3\sin x)}}{{{{(2\sin x + 3\cos x)}^2}}} > 0$

==> $3\lambda ({\sin ^2}x + {\cos ^2}x) - 12({\sin ^2}x + {\cos ^2}x) > 0$

==> $3\lambda - 12 > 0$ ==> $\lambda > 4.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તુળ અને ચોરસની પરિમિતિનો સરવાળો અચળ છે. તેમના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ હોય, ત્યારે ચોરસની બાજુ તથા વર્તુળની ત્રિજ્યાનો ગુણોતર $......... $ છે.
વિકલ સમીકરણ $\left(\frac{d^3 y}{d x^3}\right)^3=\sqrt{1+\left(\frac{d y}{d x}\right)^4}$ ની કક્ષા અને પરિમાણ અનુક્રમે __________________ છે.
જો $f(x) = \left\{ \begin{array}{l}x + \lambda ,\;x\, < 3\\\,\,\,\,\,\,\,\,\,4,\,\,x = 3\\3x - 5,\,\,x > 3\end{array} \right.$ એ $x = 3$ આગળ સતત હોય , તો $\lambda = $
સંકલ $16 \int \limits_1^2 \frac{d x}{x^3\left(x^2+2\right)^2}=............$
વિધેય $f(x) = \frac{{{\rm{ln}}(\pi + x)}}{{{\rm{ln}}(e + x)}}$ એ. . . .  છે.           
વક્ર $y = f(x) = x^4 - 2x^3 + x^2 + 3, \ \ \ X-$ અક્ષ અને વિધેયના ન્યૂનતમ વડે ઘેરાતું ક્ષેત્રફળ $......$ છે.
$(3,1,-1)$ થી $\frac{2}{\sqrt{3}}$ અંતરે આવેલા અને સમતલો $x + 2y + 3z = 2$ તથા $x - y + z = 3$ ની છેદરેખામાંથી ૫સા૨ થતા સમતલનું સમીક૨ણ $...... .....$
$(1, -3, 5)$ માંથી પસાર થતી રેખાનો સદિશ યામાક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવે તો તે રેખાનું સમીકરણ …………
વિધેય $f(x) = {x^3} - 3{x^2} - 24x + 5$ એ . . .. અંતરાલમાં વધતું છે.
$\frac{ d }{ dx }\left( e ^{-\log (1+ x )}\right)=\ldots \ldots \ldots .$.