MCQ
જો વિધેય $f : R \rightarrow R$ એ $f(x)=\left\{\begin{array}{cc}\left(2-\sin \left(\frac{1}{x}\right)\right)|x|, x \neq 0 \\ 0 & , x=0\end{array} .\right.$ દ્વારા વ્યાખ્યાયિત છે તો $f$ એ .. . .
- A$(-\infty, 0) \cup(0, \infty)$ પર એકવિધ છે.
- ✓$(-\infty, 0)$ અને $(0, \infty)$ પર એકવિધ નથી
- Cમાત્ર $(0, \infty)$ પર એકવિધ છે.
- Dમાત્ર $(-\infty, 0)$ પર એકવિધ છે