જો $\Delta Q$ અને $\Delta W$ એ તંત્રને આપેલી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ કઈ રીતે લખી શકાય?
A$\Delta Q = \Delta U + \Delta W$
B$\Delta Q = \Delta U - \Delta W$
C$\Delta Q = \Delta W - \Delta U$
D$\Delta Q = -\Delta W - \Delta U$
AIIMS 2013, Easy
Download our app for free and get started
b From FLOT \(\Delta Q=\Delta U+\Delta W\)
\(\because\) Heat supplied to the system so
\(\Delta Q \rightarrow\, Positive\)
and work is done on the system so
\(\Delta \mathrm{W} \rightarrow\,Negative\)
Hence \(+\Delta Q=\Delta U-\Delta W\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક આદર્શ વાયુ પ્રારંભિક થર્મોડાયનેમિક્સ અવસ્થા $\left(P _1, V _1, T _1\right)$ થી અંતિમ $\left(P_2, V_2, T_2\right)$ સમીકરણ $PV ^2= C$ ને અનુસરે છે, જ્યાં $C$ એ અચળાંક છે. તો .....
એક વાયુનું $50 N/m^{2}$ જેટલા અચળ દબાણે સંકોચન કરી કદ $10 m^{3}$ થી $4 m^{3}$ કરવામાં આવે છે. ત્યારબાદ વાયુને $100 J$ જેટલી ઊર્જા આપી ગરમ કરવામાં આવે છે, તો તેની આંતરિક ઊર્જા ..... $J$ જેટલી વધશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તંત્ર $A$ માંથી $B$ માં બે માર્ગે જાય છે. જો $ \Delta {U_1} $ અને $ \Delta {U_2} $ એ અનુક્રમે પ્રક્રિયા $I$ અને $II$ માં થતાં આંતરિક ઊર્જાનો ફેરફાર હોય, તો
એક બંધ પાત્રમાં $200\, K$ તાપમાને $0.1$ મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ ભરેલ છે. જો તેમાં $0.05$ મોલ તે જ વાયુ જે $400\, K$ તાપમાને છે તેને ઉમેરવામાં આવે તો પાત્રમાં રહેલ વાયુનું સંતુલન સમયે અંતિમ તાપમાન ($K$ માં) લગભગ કેટલું હશે?
આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર વાયુનું દબાણ કદ સાથે રેખીય રીતે $A$ થી $B$ સુધી બદલાય છે. જો કોઈપણ પ્રકારની ઉષ્મા આપવામાં આવતી ના હોય કે વાયુમાંથી શોષાતી ના હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $............\,J$ થશે.
$ {27^o}C $ રહેલા તાપમાને એક આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી કદ મૂળ કદથી $ \frac{8}{{27}} $ ગણું થાય છે. જો $\gamma = \frac{5}{3}$ હોય, તો તાપમાનમાં ...... $K$ વધારો થાય?
$4$ મોલ દઢ દ્વિપરમાણીય વાયુનું તાપમાન $0^{\circ} {C}$ થી $50^{\circ} {C}$ કરવા માટે કેટલી ઉષ્માની ($\times {R}$)જરૂર પડે જ્યારે કાર્ય થતું ના હોય. ($R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક છે.)