MCQ
સંખ્યા $N = 7^{100} - 3^{100}$ ના છેલ્લા ત્રણ અંકો .......... મળે 
  • A
    $100$
  • B
    $300$
  • C
    $500$
  • D
    $0$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ત્રણ સિક્કાને એક સાથે ઉછાડતાં ઓછામાં ઓછી એકવાર હેડ (છાપ) આવવાની સંભાવના કેટલી મળે ?
જો સમીકરણ $(k - 2)x^2 - (k - 4)x - 2 = 0$ ના બીજોનો તફાવત $3$ હોય તો $k$ ની કિંમત શોધો.
$10$ સફેદ, $9$ લીલા અને $7$ વાદળી દડાઓમાંથી  એક અથવા એક કરતાં વધારે દડાઓ એમ કુલ કેટલી રીતે પસંદ કરી શકાય ? 
રેખા  $y = mx + 1 $ એ પરવલય  $y^2 = 4x $ નો સ્પર્શક છે. જો....
જો $p$ અને $q$ એ સમીકરણ ${x^2} + px + q = 0,$ ના બીજ હોય તો  . . .
$\left| {(1 + i)\frac{{(2 + i)}}{{(3 + i)}}} \right| = $
જ્યારે બે સમતોલ પાસાઓને ફેંક્વામાં આવે ત્યારે આવતી સંખ્યાઓનો સરવાળો ધારોકે $N$ હોય અને $N-2, \sqrt{3 N}, N+2$ એ સમગુણોત્તર શ્રેણીમાં હોય તેની સંભાવના ધારોકે $\frac{k}{48}$ છે. તો $k$ નું મૂલ્ય $..........$ છે.
જો વર્તૂળએ રેખાઓ $\lambda x - y + 1 = 0$ અને $x - 2y + 3 = 0$ ના યામાક્ષો સાથેના છેદબિંદુમાંથી પસાર થાય તો $\lambda $મેળવો.
જો બિંદુ $\left( a,a \right)$ રેખાઓ $\left| x+y \right|=2$ ની વચ્ચેના ભાગમાં હોય તો
જો $\frac{{{a}^{n}}+{{b}^{n}}}{{{a}^{n-1}}+{{b}^{n-1}}}$ એ સંખ્યાઓ $a$ અને $b$ નો સમાંતર મધ્યક હોય, તો $n=........\left( a\ne b \right)$