MCQ
જો $f\left( x \right) = \left| \begin{array}{*{20}{c}}
{\cos x}&x&1\\
{2\sin x}&{{x^2}}&{2x}\\
{\tan x}&x&1
\end{array}\right|$ , તો $\mathop {\lim }\limits_{x \to 0} \frac{{f'\left( x \right)}}{x}$
  • A
    અસ્તિત્વ છે અને  $- 2$ બરાબર થાય .
  • B
    અસ્તિત્વ નથી.
  • C
    અસ્તિત્વ છે અને  $0$ બરાબર થાય .
  • D
    અસ્તિત્વ છે અને  $-2$ બરાબર થાય .

Answer

$f\left( x \right) = \left| {\begin{array}{*{20}{c}}
{\cos x}&x&1\\
{2\sin x}&{{x^2}}&{2x}\\
{\tan x}&x&1
\end{array}} \right|$

$ = \cos \left( {{x^2} - 2{x^2}} \right) - x\left( {2\sin x - 2x\tan x} \right)$ $ + 1\left( {2x\sin x - {x^2}\tan x} \right)$

$ =  - {x^2}\cos x - 2x\sin x + 2{x^2}\tan x + 2x\sin x - {x^2}\tan x$

$ = {x^2}\tan x - {x^2}\cos x\,\,\,\,\,\, = {x^2}\left( {\tan x - \cos x} \right)$

$ \Rightarrow f'\left( x \right) = 2x\left( {\tan x - \cos x} \right) + {x^2}\left( {{{\sec }^2}x + \sin x} \right)$

$\therefore \mathop {\lim }\limits_{x \to 0} \frac{{f'\left( x \right)}}{x}$

$ = \mathop {\lim }\limits_{x \to 0} \frac{{2x\left( {\tan x - \cos x} \right) + {x^2}\left( {{{\sec }^2}x + \sin x} \right)}}{x}$

$ = \mathop {\lim }\limits_{x \to 0} \left( {\tan x - \cos x} \right) + x\left( {{{\sec }^2}x + \sin x} \right)$

$ = 2\left( {0 - 1} \right) + 0 =  - 2$

So, $\mathop {\lim }\limits_{x \to 0} \frac{{f'\left( x \right)}}{x} =  - 2$                     

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય $f$ એ ગણ $A=\left\{x \in N: x^{2}-10 x+9 \leq 0\right\}$ થી ગણ $B=\left\{n^{2}: n \in N\right\}$ કે જેથી દરેક $x \in A$ માટે $f(x) \leq(x-3)^{2}+1$ તેવા વિધેય $f$ ની સંખ્યા મેળવો.
$\int_{}^{} {\frac{{\cos x}}{{(1 + \sin x)(2 + \sin x)}}\;dx = } $
વિધેય $f\left( x \right) = \sum\limits_{k = 1}^{2015} {{{\left( {x - k} \right)}^2}} $ ને $x$ ની કઈ કિંમત માટે ન્યુનતમ મળે $?$
જો સરખી રીતે ચિપેલા $52$ પત્તાના ઢગલામાંથી $3$ પત્તા એક પછી એક પુનરાવર્તન સિવાય ખેંચવામા આવે તો પ્રથમ પત્તુ દિલનુ, બીજુ પત્તુ રાણી અને ત્રીજુ પત્તુ રાજા આવે તેની સંભાવના મેળવો.  
જો $\left( {\frac{{2 + \sin x}}{{1 + y}}} \right)\frac{{dy}}{{dx}} = - \cos x,\;y(0) = 1,$ તો $y{\rm{ }}\left( {\frac{\pi }{2}} \right)$=
જો $a, b$ અને $c$ એ ત્રણ અસમતાલીય સદીશો છે ,તો  $(a + b + c)\,.\,[(a + b) \times (a + c)]$ = . . . .
જો બિંદુઓ $60\,i + 3\,j$, $40\,i - 8j,$ અને $a\,i - 52\,j$  સમરેખ થવા માટે $a = $
જો $A = \left| {\,\begin{array}{*{20}{c}}1&1&1\\a&b&c\\{{a^3}}&{{b^3}}&{{c^3}}\end{array}\,} \right|,B = \left| {\,\begin{array}{*{20}{c}}1&1&1\\{{a^2}}&{{b^2}}&{{c^2}}\\{{a^3}}&{{b^3}}&{{c^3}}\end{array}\,} \right|,C = \left| {\,\begin{array}{*{20}{c}}a&b&c\\{{a^2}}&{{b^2}}&{{c^2}}\\{{a^3}}&{{b^3}}&{{c^3}}\end{array}\,} \right|,$ તો આપલે પૈકી ક્યો સંબંધ સાચો છે .
વિધેય $f(x)= \sqrt {\sin^{-1}(2x)+\frac {\pi}{6}}$ નો પ્રદેશ $x$ ની વાસ્તવિક કિંમત માટે $f$ નો પ્રદેશ
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} + \frac{1}{x}\sin 2y = {x^3}\,{\cos ^2}\,y$ નો ઉકેલ મેળવો. .