MCQ
જો $\left( {\begin{array}{*{20}{c}}
  {189} \\ 
  {35} 
\end{array}} \right) + \left( {\begin{array}{*{20}{c}}
  {189} \\ 
  x 
\end{array}} \right) = \left( {\begin{array}{*{20}{c}}
  {190} \\ 
  x 
\end{array}} \right)\,\,$  હોય તો ,$x\,  = \,\,.........$
  • A
    $34$
  • B
    $35$
  • C
    $36$
  • D
    $37$

Answer

$\left( {\begin{array}{*{20}{c}}
  n \\ 
  {r - 1} 
\end{array}} \right) + \left( {\begin{array}{*{20}{c}}
  n \\ 
  r 
\end{array}} \right) =  = \left( {\begin{array}{*{20}{c}}
  {n + 1} \\ 
  r   
\end{array}} \right)\,\,$   પ્રમાણે $\left( {\begin{array}{*{20}{c}}
  {189} \\ 
  {35} 
\end{array}} \right) + \left( {\begin{array}{*{20}{c}}
  {189} \\ 
  {36} 
\end{array}} \right) = \left( {\begin{array}{*{20}{c}}
  {190} \\ 
  {36} 
\end{array}} \right)$  મળે

તેથી    $\left( {\begin{array}{*{20}{c}}
  {189} \\ 
  {35} 
\end{array}} \right) + \left( {\begin{array}{*{20}{c}}
  {189} \\ 
  x 
\end{array}} \right) = \left( {\begin{array}{*{20}{c}}
  {190} \\ 
  x 
\end{array}} \right)\,\,$

આપેલ હોય તો ${\text{x  =  36}}$ 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ત્રણ બિંદુઓ $P, Q, R$ પરવલય $y^2 = 4ax$ પર એવા છે કે જેના યામ સમગુણોત્તર શ્રેણીના હોય, તો $P$ અને $R$ આગળના સ્પર્શક ક્યાં મળે છે.
બિંદુ $(0,1)$ માંથી પસાર થતું અને પરવલય $y=x^{2}$ ને બિંદુ $(2,4)$ આગળ સ્પર્શતા વર્તુળનું કેન્દ્ર શોધો 
વર્તળ $C: x^2+y^2=4$ અને પરવલય $P: y^2=8 x$ ધ્યાને લો. જેના માટે બિંદુ $(\alpha, 0)$ માંથી પસાર થતી ત્રણ ભિન્ન રેખાઓ પર વર્તુળ $C$ ની ત્રણ જીવાઓનું, પરવલય $\mathrm{P}$ દ્વારા દ્રીભાજન થાય તેવી $\alpha$ ની તમામ કિંમતોનો ગણ જો અંતરાલ $(p, q)$ હોય, તો $(2 q-p)^2$ $=$ ................
જો $\frac{3 \cos 36^{\circ}+5 \sin 18^{\circ}}{5 \cos 36^{\circ}-3 \sin 18^{\circ}}$ નું મૂલ્ય $\frac{a \sqrt{5}-b}{c}$ હોય, જ્યાં $a, b, c$ પ્રકૃતિક સંખ્યાઓ છે અને ગુ.સા.અ. $(\mathrm{a}, \mathrm{c})=1$, તો $\mathrm{a}+\mathrm{b}+\mathrm{c}=$ ........................
$13x^2 - 18xy + 37y^2 + 2x + 14y - 2 = 0$ કયા પ્રકારનો શાંકવ દર્શાવશે ?
ધારો કે બે ઘટના $A$ અને  $B$ આપેલ છે કે જેથી બે માંથી માત્ર એક્જ બને તેની સંભાવના $\frac{2}{5}$ હોય અને  $A$ અથવા $B$ ઉદભવે તેની સંભાવના $\frac{1}{2}$ હોય તો બંને એક સાથે ઉદભવે તેની સંભાવના મેળવો.
જો ${\left( {{x^2} + \frac{1}{x}} \right)^n}$ ના વિસ્તરણમાં મધ્યમપદ $924{x^6}$ હોય તો $n = $
જો $(1+x)^{15}$ ના વિસ્તરણમાં $(2r+3)$ અને $(r-1)$ ના પદોના સહગુણકો સમાન હોય તો $r=.....\ .$
જો $(a_1, b_1)$ અને $(a_2, b_2)$ બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુના બિંદુપથનું સમીકરણ $(a_1 - a_2)x + (b_1 - b_2)y + c = 0$ હોય, તો $'c'$ નું મૂલ્ય શોધો ?
$\lim_{x \rightarrow \frac{\pi}{4}}\frac{\sqrt{cotx}-\sqrt[3]{\cot x}}{cosec^2x-2}=.......$