MCQ
જો ${e^x} = y + \sqrt {1 + {y^2}} $, તો $y =$
  • A
    $\frac{{{e^x} + {e^{ - x}}}}{2}$
  • $\frac{{{e^x} - {e^{ - x}}}}{2}$
  • C
    ${e^x} + {e^{ - x}}$
  • D
    ${e^x} - {e^{ - x}}$

Answer

Correct option: B.
$\frac{{{e^x} - {e^{ - x}}}}{2}$
(b) $\because \;{e^x} = y + \sqrt {1 + {y^2}} $

$\therefore$ ${e^x} - y = \sqrt {1 + {y^2}} $

Squaring both the sides, ${({e^x} - y)^2} = (1 + {y^2})$

${e^{2x}} + {y^2} - 2y{e^x} = 1 + {y^2} \Rightarrow {e^{2x}} - 1 = 2y{e^x}$

==> $2y = \frac{{{e^{2x}} - 1}}{{{e^x}}} \Rightarrow 2y = {e^x} - {e^{ - x}}$

Hence, $y = \frac{{{e^x} - {e^{ - x}}}}{2}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f$ એ $R$ થી  $R$ પર વિકલનીય વિધેય છે કે જેથી દરેક  $x,y\,\in R$ માટે $\left| {f\,(x)\, - \,f(y)} \right|\, \le \,2\,{\left| {x - y} \right|^{\frac{3}{2}}}$ અને  $f\,(0)=1$ તો  $\int\limits_0^1 {{f^2}\,(x)\,dx} $ મેળવો.
જો $y = {x^2} + {x^{\log x}},$ તો ${{dy} \over {dx}} = $
ધારોકે $\vec{a}, \vec{b}$ અને $\vec{c}$ ત્રણ શૂન્યેતર અસમતલીય સદિશો છે. ધારોકે ચાર બિંદુુુ $A, B, C$ અને $D$ નાં સ્થાન સદિશો અનુક્રમે $\vec{a}-\vec{b}+\vec{c}, \lambda \vec{a}-3 \vec{b}+4 \vec{c},-\vec{a}+2 \vec{b}-3 \vec{c}$ અને $2 \vec{a}-4 \vec{b}+6 \vec{c}$ છે. જો $\overrightarrow{A B}, \overrightarrow{A C}$ અને $\overrightarrow{A D}$, સમતલીય હોય, તો $\lambda=........$
જો $\vec a ,\,\vec b ,\,\vec c $ કોઈપણ ત્રણ શુન્યેતર અસમતલીય સદીશો હોય અને સદીશો 

$\vec p \, = \,\,\frac{{\vec b \,\, \times \,\,\vec c }}{{\vec a .\,\vec b  \times \,\vec c }},\,\vec q \,\, = \,\,\frac{{\vec c \,\, \times \,\,\vec a \,\,}}{{\vec a .\,\vec b  \times \,\vec c }},\,\vec r \, = \,\,\frac{{\vec a  \times \,\vec b \,\,}}{{\vec a .\,\vec b  \times \,\vec c }}$

તો $\left[ {\vec p \,\,\,\vec q \,\,\, \vec r } \right]\, = ...$

જો $P(A)=\frac{7}{13}, P(B)=\frac{9}{13}$ અને $P(A \cap B)=\frac{4}{13}$ હોય, તો $P(B / A)=$ _______________
${y^5}x + y - x\frac{{dy}}{{dx}} = 0$ નો ઉકેલ મેળવો.
જો $\vec a$અને$\,\vec b $ એ ષષ્ટકોણ $ABCDEF$  ની બે પાસપાસેની બાજઓ $AB$ અને $BC $ સદિશો દર્શાવે, તો $AE = ......$
સુરેખ સમીકરણો  $4x + y - 2z = 0\ ,\ x - 2y + z = 0$ ; $x + y - z =0 $ નો  ઉકેલ એ   . . . . 
એક શંકુની ઊંચાઈ તેના આધારના વ્યાસ જેટલી છે, તેનું કદ 50 સેમી/સે.ના દરે વધે છે. જો આધારનું ક્ષેત્રફળ 1 મી² હોય તો તેની ત્રિજ્યાનો વૃદ્ધિદર........... છે.
જો $\vec a = \hat i - 2\hat j + 3\hat k,\,\,\vec b = 2\hat i + 3\hat j - \hat k\,$ અને $\vec c = r\hat i + \hat j + (2r - 1\hat k)\,$ એ ત્રણ સદીશ આપેલ છે કે જેથી $\vec c$ એ $\vec a$ અને $\vec b$  થી બનતા સમતલને સમાંતર છે તો $r$ મેળવો.