MCQ
$\sum\limits_{r = 1}^\infty  {{{\tan }^{ - 1}}\left( {\frac{3}{{{r^2} - r + 9}}} \right)} $ મેળવો.
  • A
    $\frac{\pi }{3}$
  • B
    $\frac{\pi }{6}$
  • C
    $\frac{\pi }{2}$
  • D
    $\frac{\pi }{12}$

Answer

$T_{r}=\tan ^{-1}\left(\frac{\frac{1}{3}}{1+\frac{r}{3} \frac{(r-1)}{3}}\right)$

$\mathrm{T}_{\mathrm{r}}=\tan ^{-1}\left(\frac{\mathrm{r}}{3}\right)-\tan ^{-1}\left(\frac{(\mathrm{r}-1)}{3}\right)$

$\mathrm{T}_{1}=\tan ^{-1}\left(\frac{1}{3}\right)-\tan ^{-1}(0)$

$\mathrm{T}_{2}=\tan ^{-1}\left(\frac{2}{3}\right)-\tan ^{-1}\left(\frac{1}{3}\right)$

$\mathrm{T}_{\mathrm{n}}=\tan ^{-1}\left(\frac{\mathrm{n}}{3}\right)-\tan ^{-1}\left(\frac{(\mathrm{n}-1)}{3}\right)$

$S_{n}=\tan ^{-1}\left(\frac{n}{3}\right)=\frac{\pi}{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દ્રીતીય વિકલનીય વિધેય  $\mathrm{F}: \mathrm{R} \rightarrow \mathrm{R}$ કે જે  $f(x)=x^{3}-3 x^{2}-\frac{3 f^{\prime \prime}(2)}{2} x+f^{\prime \prime}(1)$ દ્વારા વ્યાખ્યાયિત છે તેના બધાજ સ્થાનીય ન્યૂનતમ કિમંતોનો સરવાળો મેળવો.
બિંદુ $\,\hat i\,\, - \,\,\hat j\,\, + \,\,2\hat k$ માંથી પસાર થતી અને સદીશ $3\hat i\,\, + \,\,\hat j\,\, + \,\,\hat k$ ને સમાંતર રેખા પર $\hat i\,\, - \,\,\hat j\,\, + \,\,2\hat k\,$ થી $3\sqrt {11} $ એકમ અંતરે આવેલા રેખા પરના બિંદુનો સ્થાનસદીશ મેળવો.
જો ગણ  $A\,=\,\{\,x\,\in \,R\,:\,x$ એ ધન પૃણાંક નથી $\}$ પર વિધેય $f\,:\,A\,\to \,R$ એ $f\,(x)\, = \frac{{2x}}{{x - 1}}$ આપેલ હોય તો  $f$ એ . . . 
$y = mx + c$ નું વિકલ સમીકરણ મેળવો. (કે જ્યાં $m$,$c$ એ સ્વૈર અચળાંક છે )
વિધેય $ f(x) = \log_2 [ \log_2[\log_4x]]$ નો પ્રદેશ
$\int_0^\pi {\frac{{x\,\tan x}}{{\sec x + \cos x}}} \,dx = $
ધારો કે સદિશ $\vec u\;$એ સદિશો $\vec a = 2\hat i + 3\hat j - \hat k$ અને $\vec b = \hat j + \hat k$ સાથે સમતલિય છે. જો $\vec u$ એ $\vec a$ ને લંબ હોય અને $\vec u \cdot \vec b = 24$ ,તો ${\left| {\vec u} \right|^2} = $ . . . .
વક્રો $x = \sqrt {2 - {y^2}} $ અને  $\left| x \right| = \left| y \right|$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
વિકલ સમીકરણ $y\,dx + (x + {x^2}y)dy = 0$ નો ઉકેલ મેળવો.
રેખા $3 y-2 z-1=0=3 x-z+4$ નું બિંદુ $(2,-1,6)$ થી અંતર મેળવો.