MCQ
જો $f(x) = 2{x^6} + 3{x^4} + 4{x^2}$ તો $f'(x)  =$
  • A
    યુગ્મ વિધેય
  • અયુગ્મ વિધેય
  • C
    યુગ્મ વિધેય કે અયુગ્મ વિધેય પૈકી એકપણ નહી.
  • D
    એકપણ નહી.

Answer

Correct option: B.
અયુગ્મ વિધેય
b
(b) $f(x) = 2{x^6} + 3{x^4} + 4{x^2}$

$f( - x) = 2{( - x)^6} + 3{( - x)^4} + 4{( - x)^2} = f(x)$

==> $f(x)$ is an even function and derivative of an even function is always odd.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો બે ઘટનાઓ $A$ અને $B$ એવી છે કે જેથી $P\left( {{A^c}} \right) = \,0.3,$ $P\left( {{B}} \right) = \,0.4$ અને $P\left( {{AB^c}} \right) = \,0.5,$ થાય તો $P\left[ {\frac{B}{{\left( {A \cup {B^c}} \right)}}} \right]$ ની કિમત મેળવો. 
જો વિધેય $f(x) = 2{x^3} - 9a{x^2}$ $ + 12{a^2}x + 1,$ કે જયાં $a > 0$ માટે મહતમ અને ન્યૂનતમ મૂલ્ય અનુક્રમે $p$ અને $q$ આગળ મેળવે છે કે જેથી ${p^2} = q$ , તો $a$ મેળવો.
જો $g\left( x \right) = 2f\left( {\frac{x}{2}} \right) + f\left( {2 - x} \right)$ અને $f'\left( x \right) < 0\ \forall x \in \left( {0,2} \right)$ હોય તો $g(x)$ એ ક્યા અંતરાલમા વધે છે.
ભારત એક ઈગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા સામે બે બે વન ડે રમે છે.પ્રત્યેક જીત માટે $2$ ગુણ, પ્રત્યેક હાર માટે $0$ ગુણ તથા પ્રત્યેક અનિર્ણિત મેચ માટે $1$ ગુણ મેળવે છે. ભારત $0,1$ અને $2$ ગુણાંક મેળવે તે ઘટનાની સંભાવના અનુક્રમે $0.45,0.05$ અને $0.50$ છે. ભારત ઓછામાં ઓછો $7$ ગુણાંક મેળવે તેની સંભાવના $........ $ છે.
બિંદુ $(0, 1, 2)$ માંથી પસાર થતી અને રેખા $\frac{x-1}{2}=\frac{y+1}{3}=\frac{z-1}{-2}$ને લંબ રેખાનું સમીકરણ ............. છે.
જો $f(x)$ અને $g(x)$ બે વિધેય છે કે જેથી $g(x)=x-\frac{1}{x}$ અને $fog\ \left( x \right)={{x}^{3}}-\frac{1}{{{x}^{3}}}$ હોય તો  $f'(1)$ મેળવો.
સદિશો $\overrightarrow a = \hat i + \hat j + \left( {m + 1} \right)\hat k,\overrightarrow b = \hat i + \hat j + m\hat k,\overrightarrow c = \hat i - \hat j + m\hat k$ સમતલીય છે, જો
જો $\left| {\,\begin{array}{*{20}{c}}{x + \alpha }&\beta &\gamma \\\gamma &{x + \beta }&\alpha \\\alpha &\beta &{x + \gamma }\end{array}\,} \right| = 0$ તો $x$ મેળવો.
$\int {\frac{1}{{{{(x - 5)}^2}}}\,\,dx} $ =
જો $\theta = {\tan ^{ - 1}}a,\phi = {\tan ^{ - 1}}b$ અને $ab = - 1,$ તો $\theta - \phi = $