MCQ
જો $f(x) = \frac{x}{{x - 1}}$, તો $\frac{{f(a)}}{{f(a + 1)}} = $
  • A
    $f( - a)$
  • B
    $f\left( {\frac{1}{a}} \right)$
  • $f({a^2})$
  • D
    $f\left( {\frac{{ - a}}{{a - 1}}} \right)$

Answer

Correct option: C.
$f({a^2})$
c
(c) $\frac{{f(a)}}{{f\,(a + 1)}} = \frac{{a/(a - 1)}}{{(a + 1)/a}} $

$= \frac{{{a^2}}}{{{a^2} - 1}} = f({a^2})$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}{\,\,\,\,\,\,\,\,\sin x,}&{{\rm{for \,\, }}x \ge 0}\\{1 - \cos x,}&{{\rm{for \,\,}}x \le 0}\end{array}} \right.$ અને $g(x) = {e^x}$ તો $(gof)'(0)  =$
જો $P$ અને $Q$ એ આપેલ વક્ર $y = x + \frac{1}{x},$ કે જેથી $\ \overrightarrow {OP} .\hat i = 1$ અને $\ \overrightarrow {OQ} .\hat i = - 1,$ ,પરનાં બીંદુઓ હોય, કે જ્યાં $\ \hat i$ એ $\ X - $ અક્ષની દિશાનો એકમ સદિશ હોય, તો $2\overrightarrow {OP} + 3\overrightarrow {OQ} $ ની લંબાઈ $........... .$
જો $f(x) = ax^3 + bx^2 + 11x - 6, x \,\in [1, 3]$ એ રોલના પ્રમેયની શરતોનું પાલન કરે અને ${f}'\,\left( {2\, + \,\frac{1}{{\sqrt 3 }}} \right)\, = \,0$ થાય, તો $a$ અને $b$ શોધો.
વિકલ સમીકરણ $\frac{dy}{dx}= \frac{y}{(y^2-x)}$ નો ઉકેલ મેળવો,,
જો રેખીય સમીકરણો $x + y+  z = 5$ ; $x + 2y + 3z = 9$ ; $x + 3y + \alpha z = \beta $ એ અનંત ઉકેલ ધરાવે છે તો  $\beta  - \alpha $ મેળવો.
વિધેય $f$ એ ગણ $A=\left\{x \in N: x^{2}-10 x+9 \leq 0\right\}$ થી ગણ $B=\left\{n^{2}: n \in N\right\}$ કે જેથી દરેક $x \in A$ માટે $f(x) \leq(x-3)^{2}+1$ તેવા વિધેય $f$ ની સંખ્યા મેળવો.
$\int_{}^{} {\frac{{2x{{\tan }^{ - 1}}{x^2}}}{{1 + {x^4}}}} \;dx = $
જો $A =\left[\begin{array}{ll} a & b \\ c & d \end{array}\right]$ અને $B =\left[\begin{array}{l}\alpha \\ \beta\end{array}\right] \neq\left[\begin{array}{l}0 \\ 0\end{array}\right]$ છે કે જેથી $AB = B$ અને $a + d =2021,$ તો $ad - bc$ ની કિમંત મેળવો.
વિકલ સમીકરણ $(x - {y^2}x)dx = (y - {x^2}y)dy$ નો ઉકેલ મેળવો.
જો $\left| {\,\begin{array}{*{20}{c}}{{{(b + c)}^2}}&{{a^2}}&{{a^2}}\\{{b^2}}&{{{(c + a)}^2}}&{{b^2}}\\{{c^2}}&{{c^2}}&{{{(a + b)}^2}}\end{array}\,} \right| = k\,abc{(a + b + c)^3}$, તો $k$ મેળવો.