MCQ
જો ${f}(x) = \int\limits_0^x {{e^{\frac{{ - {t^2}}}{2}}}} \left( {1 - {t^2}} \right)\,dt$ એ ${\text{x  =  }}.....$ આગળ ન્યૂનતમ છે. 
  • A
    $1$
  • $-1$
  • C
    $2$
  • D
    $-2$

Answer

Correct option: B.
$-1$
b
અહી $,\,{f}\,(x)\,\, = \,\,\int\limits_0^x {{e^{\frac{{ - {t^2}}}{2}}}} \,\,\left( {1\, - \,{t^2}} \right)\,dt\,\,$

$\therefore \,\,{f}'\,(x)\,\, = \,\,{e^{ - \frac{{{x^2}}}{2}}}\,(1\,\, - \,\,{x^2})$

હવે જે બિન્દુ એ ${f}$ ન્યૂનતમ હોય તે બિંદુએ ${\mathbf{f'}}{\text{(x)  =  0 }}$

$\therefore \,\,{e^{ - \frac{{{x^2}}}{2}}}\,\left( {1\, - \,{x^2}} \right)\,\, = \,\,0\,\,\,\,\,$

$\therefore \,\,1\, - \,{x^2}\, = \,0\,\,\,\,\,\,$

$\therefore \,\,{x^2}\,\, = \,\,1\,\,\,$

$\therefore \,\,x\, = \,\, \pm \,1$

પ્રથમ વિકલિત કસોટી : જો $ h $  શૂન્ય ધન વાસ્તવિક સંખ્યા હોય, તો $x \in (-1-h, -1) $ માટે $1 - x^2 < 0 $

તેથી $f' (x) < 0 $ અને $x \in (-1, -1 + h) $ માટે $1 - x^2 > 0$

$f' (x) > 0$      $f$  એ $x = -1$  આગળ સ્થાનીય ન્યૂનત્તમ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જ્યાં સુધી $2$ ન આવે ત્યાં સુધી એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. તો યુગ્મ સંખ્યાના ઉછાળમાં $2$ આવે તેની સંભાવના .....................છે.
વિધેય $f : R \rightarrow  R$, $f(x) = \frac{{{{(x\, + \,1)}^4}}}{{{x^4} + \,1}}$ નો વિસ્તારગણ ...... છે 
દ્રીધાત સમીકરણ $a x^2+b x+c=0$ નાં સહગુણકો $a, b, c$ એ ગણ $\{1,2,3,4,5,6\}$ માંથી છે. જો આ સમીકરણનો એક વાસ્તવિક બીજ બીજા કરતા મોટો હોવાની સંભાવના $p$ હોય, તો $216 p=$ ............ 
જો $y = {\sqrt x ^{{{\sqrt x }^{\sqrt x ....\infty }}}}$, તો ${{dy} \over {dx}} = $
જો વિકલ સમીકરણ $\left(2 x y^{2}-y\right) d x+x d y=0$ નાં ઉકેલ તરીકે નિદર્શીત થતો વક્ર $y = y ( x )$ રેખાઓ $2 x -3 y =1$ અને $3 x+2 y=8$ ના છેદ માંથી પસાર થાય, તો $|y(1)| =...... .$
ધારોકે $f_n=\int \limits_0^{\frac{\pi}{2}}\left(\sum \limits_{k=1}^n \sin ^{k-1} x\right)\left(\sum \limits_{k=1}^n(2 k-1) \sin ^{k-1} x\right) \cos x$ $d x, n \in N$. તો $f_{21}-f_{20}=...........$ 
જો સમીકરણ સહંતિ $\left( {\begin{array}{*{20}{c}}
1&{ - 2}&5\\
2&{ - 1}&1\\
{11}&{ - 7}&p
\end{array}} \right)\left( {\begin{array}{*{20}{c}}
x\\
y\\
z
\end{array}} \right) = \left( {\begin{array}{*{20}{c}}
3\\
1\\
q
\end{array}} \right)$ ને અનંત ઉકેલ હોય તો . . . . 
$f(x)=\begin{vmatrix}x-\frac{1}{2}\end{vmatrix}+|x-1|+\tan x\ \ $ એ અંતરાલ $(0,2) ............ $ બિંદુ આગળ વિકલનીય નથી.
જો $A$ એ $n$ કક્ષા વાળો ચોરચ શ્રેણિક છે અને $A = kB$, કે જ્યાં $k$ એ અદીશ છે , તો $|A|= . .. .$
$x \in\left(-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right)$ માટે, જો $y(x)=\int \frac{\operatorname{cosec} x+\sin x}{\operatorname{cosec} x \sec x+\tan x \sin ^2 x} d x$ અને $\lim _{x \rightarrow\left(\frac{\pi}{2}\right)}-y(x)=0$ હોય, તો $y\left(\frac{\pi}{4}\right)=$........................