જો $A$ એ $n$ કક્ષા વાળો ચોરચ શ્રેણિક છે અને $A = kB$, કે જ્યાં $k$ એ અદીશ છે , તો $|A|= . .. .$
  • A$|B|$
  • B$k|B|$
  • C${k^n}|B|$
  • D$n|B|$
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $\left| {\,\begin{array}{*{20}{c}}{3x - 8}&3&3\\3&{3x - 8}&3\\3&3&{3x - 8}\end{array}\,} \right| = 0,$ તો $x$ ની કિમત મેળવો.
    View Solution
  • 2
    જો રેખાઓની સંહતિ $x+ ay+z\,= 3$ ; $x + 2y+ 2z\, = 6$ ; $x+5y+ 3z\, = b$ ને એકપણ ઉકેલ શકય ન હોય તો  . . .
    View Solution
  • 3
    ધારો કે $A$ એ એવો $n \times n$ શ્રેણિક છે કે જેથી $| A |=2$ પર થાય.જો શ્રેણિક $\operatorname{Adj}\left(2 \cdot \operatorname{Adj}\left(2 A ^{-1}\right)\right) \cdot$ નો  નિશ્ચાયક $2^{84}$ હોય, તો $n =.............$.
    View Solution
  • 4
    જો રેખાઓ $x + 2ay + a = 0$, $x + 3by + b = 0$ અને $x + 4cy + c = 0$ એ સંગામી હોય તો $a$, $b$ અને $c$ એ   . . . . શ્રેણીમાં હોય .
    View Solution
  • 5
    જો સુરેખ સમીકરણ સંહતિ $x + ky + 3z = 0;3x + ky - 2z = 0$ ; $2x + 4y - 3z = 0$ ને શૂન્યતેર ઉકેલ $\left( {x,y,z} \right)$ હોય ,તો $\frac{{xz}}{{{y^2}}} = $. . . . .
    View Solution
  • 6
    શ્રેણિક પદ્ધતિથી નીચેનાં સુરેખ સમીકરણોની સંહતિનો ઉકેલ મેળવો : $ 3 x-2 y+3 z =8 \,;\,2 x+y-z =1 \,;\,4 x-3 y+2 z =4$
    View Solution
  • 7
    જો ${a^2} + {b^2} + {c^2} + ab + bc + ca \leq 0\,\forall a,\,b,\,c\, \in \,R$ , હોય તો  $\left| {\begin{array}{*{20}{c}} {{{(a + b + c)}^2}}&{{a^2} + {b^2}}&1 \\ 1&{{{(b + c + 2)}^2}}&{{b^2} + {c^2}} \\  {{c^2} + {a^2}}&1&{{{(c + a + 2)}^2}}  \end{array}} \right|$ ની કિમત મેળવો.
    View Solution
  • 8
    $k$ ની કેટલી કિમંતો માટે રેખાઓની સંહતિ $(k + 2) x + 10y = k,\,\,kx + (k + 3)y = k - 1$ ને એકપણ ઉકેલ ન ધરાવે ?
    View Solution
  • 9
    $\left| {\,\begin{array}{*{20}{c}}{265}&{240}&{219}\\{240}&{225}&{198}\\{219}&{198}&{181}\end{array}\,} \right|$ =
    View Solution
  • 10
    જો $x, y, z > 0$ અનુક્રમે સમગુણોતર શ્રેણીના $2^{nd}, 3^{rd}, 4^{th}$ પદ હોય અને $\Delta  = \left| {\begin{array}{*{20}{c}}
    {{X^k}}&{{X^{k + 1}}}&{{X^{k + 2}}}\\
    {{Y^k}}&{{Y^{k + 1}}}&{{Y^{k + 2}}}\\
    {{Z^k}}&{{Z^{k + 1}}}&{{Z^{k + 2}}}
    \end{array}} \right| = {\left( {r - 1} \right)^2}\left( {1 - \frac{1}{{{r^2}}}} \right)$  મેળવો.      ( કે જ્યાં  $r$ એ સામાન્ય ગુણોતર છે . ) $k=$ .......
    View Solution