MCQ
જો $f(x) = ({\log _{\cot x}}\tan x){({\log _{\tan x}}\cot x)^{ - 1}},$ તો $f\ '(2) = $
  • A
    $2$
  • $0$
  • C
    ${1 \over 2}$
  • D
    $-2$

Answer

Correct option: B.
$0$
Obviously, $f(x) = {({\log _{\cot x}}\tan x)^2}$
$ = {({\log _{\cot x}}{(\cot x)^{ - 1}})^2} $
$\Rightarrow f'(x) = 0$ .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પરવલય $y^2=16 x$ અને રેખા $x=4$ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રકળ ___________ છે.
શ્રેણિક $\left[ {\begin{array}{*{20}{c}}2&{ - 3}\\{ - 4}&2\end{array}} \right]$ નો વ્યસ્ત મેળવો.
જો $\theta  $ એ બે સદિશો $\vec a$ અને $\vec b$ ની વચ્ચેનો ખૂણો હોય, તો $\vec{a} \cdot \vec{b} \geq 0$  થવા માટે, .....
$52$ પત।નાં ઢગમાંથી યાદચ્છિક રીતે એક પછી એક ત્રણ પતા પસંદ કરવામાં આવે છે.જો ઘટનાઓ $A_1$ પસંદ થયેલ પ્રથમ પતુ લાલ રંગનો એક્કો હોય, $A_2$ પસંદ થયેલ બીજું પતુ ગુલામ અથવા બાદશાહ હોય અને $A_3$ ત્રીજું પસંદ થયેલ પતા પરનાં ક્રમાંક $3$ અને $7$વચ્ચેનો હોય તો $P\left( {{A_1} \cap {A_2} \cap {A_3}} \right) = \ ......... ($પુરવણી વગરની ઘટનાઓ છે.$)$
$f:R \rightarrow R$ માટે જો $f\left( 2 \right) = - 1,f\ '\left( 2 \right) = 4$ અને $\int\limits_2^3(3-x)f\ ''(x)dx=7$ તો $f\left( 3 \right) =\ ......$
મર્યાદાઓની અસમતા સંહતિ $2 x+y \leq 10, x+3 y \leq 15, x, y \geq 0$  થી રચાતા શક્ય ઉકેલના પ્રદેશનાં શિરોબિંદુઓ $(0, 0), (5, 0), (3, 4)$ અને $(0, 5)$ છે. ધારો કે $Z =p x+q y,$ $p, q>0 .$ . જો $Z$ ની મહત્તમ કિંમત શિરોબિંદુ $(3, 4) $ અને $(0, 5)$ બંને આગળ મળે તો $p$ તથા $q$ વચ્ચેનો સંબંધ
$\sec ({\rm{cose}}{{\rm{c}}^{ - 1}}x)  = . . ..$
અહી $f: R \rightarrow R$ એ સતત વિધેય છે કે જેથી દરેક $x \in R$ માટે $f\left(x^2\right)=f\left(x^3\right)$ થાય. તો આપેલ વિધાન જુઓ.

$I.$ $f$ એ અયુગ્મ વિધેય છે.

$II.$ $f$ એ યુગ્મ વિધેય છે.

$III$. $f$ એ દરેક બિંદુ આગળ વિકલનીય છે તો  . .. .

જો $L$ એ સમતલમાં આવેલ બધીજ રેખા નો ગણ દર્શાવે છે. જો સંબંધ $R =$ {$\alpha R\beta  \Leftrightarrow \alpha  \bot \beta ,\,\alpha ,\,\beta  \in L$} દ્વારા વ્યાખ્યાયિત હોય તો $R$ એ . . .
${d \over {dx}}{\sin ^{ - 1}}(3x - 4{x^3}) = $