MCQ
જો  $f(x) = (x-4)(x-5)(x-6)(x-7)$ તો 
  • A
    $f'(x) = 0$ ના ચાર બીજ છે .
  • B
    $f'(x) = 0$ ના ત્રણ બીજ એ  $(4, 5)  \cup  (5, 6)  \cup  (6, 7)$ માં છે .
  • C
    સમીકરણ $f'(x) = 0$ ને માત્ર એકજ બીજ છે.
  • D
    $f'(x) = 0$ ના ત્રણ બીજ એ $(3, 4)  \cup  (4, 5)  \cup  (5, 6)$ માં છે.

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વક્ર $y=y(x)$ પરના કોઈ પણ બિંદુ $(x, y)$ પરના સ્પર્શક નો ઢાળ $\frac{x^2+y^2}{2 x y}, x > 0$ છે.જો $y(2)=0$ હોય, તો $y(8)$ નું મૂલ્ય $........$ છે.
વાસ્તવિક સંખ્યા માટે આપેલ વિધેય પૈકી ક્યૂ એક-એક અને વ્યાપ્ત છે.
ગણ $A$ માં $3$ સભ્ય છે અને $B$ માં $4$ સભ્ય છે. જો $A$ થી $B$ માં એક $-$ એક વિધેય ની સંખ્યા મેળવો.
વિકલ સમીકરણ $ydx - \left( {x + 2{y^2}} \right)dy = 0$ નો ઉકેલ  $x\, = f(y)$ છે જો  $f(-1)\, = 1$, તો $f(1)$ મેળવો.
વિધેય $ f(x) = x. \frac {1+2(x+4)^{-0.5}}{2-(x+4)^{0.5}}+(x+4)^{0.5}+4(x+4)^{0.5}$ નો પ્રદેશ
જો $2xy^3dx + x^2y^2dy = ydx -xdy$ અને $y(2) =1$ હોય તો $y(-1)$ ની કિમત મેળવો.  (જ્યા $y(x)$ એ $y$ ની કિમત આપે છે કોઇ આપેલ $x$ માટે ) 
ધારો કે $f\left( x \right) = {x^2} + \frac{1}{{{x^2}}}$ અને $g\left( x \right) = x - \frac{1}{x},\;x \in R - \left\{ { - 1,1,0} \right\}$. જો $h\left( x \right) = \frac{{f\left( x \right)}}{{g\left( x \right)}}$ તો $h\left( x \right)$ નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય . . . છે. .
જો $3^{x}=4^{x-1}$ હોય તો $x=.................$
$\int {\frac{{dx}}{{3 - 2x - {x^2}}}} $ =
જો $a_1,a_2,a_3,....,a_{10}$ એ સમગુણોતર શ્રેણીમાં છે કે જ્યાં $i = 1, 2,....,10$ માટે $a_i > 0$ છે અને $S$ એ $(r,k), r, k \in N$ ની જોડ પરનો ગણછે   જેથી

$\left| {\begin{array}{*{20}{c}}  {{{\log }_e}\,a_1^ra_2^k}&{{{\log }_e}\,a_2^ra_3^k}&{{{\log }_e}\,a_3^ra_4^k} \\  {{{\log }_e}\,a_4^ra_5^k}&{{{\log }_e}\,a_5^ra_6^k}&{{{\log }_e}\,a_6^ra_7^k} \\   {{{\log }_e}\,a_7^ra_8^k}&{{{\log }_e}\,a_8^ra_9^k}&{{{\log }_e}\,a_9^ra_{10}^k}\end{array}} \right| = 0 $

તો ગણ  $S$ માં રહેલા ઘટકોની સંખ્યા મેળવો.