MCQ
જો $f(x)=\cos 3x+\sin\sqrt{3}{x,}$ તો $f(x)...............$
  • A
    $2\pi$ નો આર્વતવાળું આર્વત વિધેય
  • B
    $\sqrt{3}\pi$ નો આર્વતવાળું આર્વત વિધેય
  • આર્વત વિધેય નથી.
  • D
    એક પણ નહીં.

Answer

Correct option: C.
આર્વત વિધેય નથી.
$\cos 3x$ નો આવર્ત $=\frac{2\pi}{3}$
$\sin\sqrt{3}x$ નો આવર્ત $= \frac{2\pi}{\sqrt{3}}$
અહી $\frac{2\pi}{3}$ અને $\frac{2\pi}{\sqrt3}$ ને સા.અવયવ નથી
$f(x)$ એ આવર્ત નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો$f(x)=\begin{cases}\frac{1-\sin^3x}{3\cos^2x}&;&x<\frac{\pi}{2}\\\ \ \ \ \ a&;&x=\frac{\pi}{2}\\\frac{b(1-\sin x)}{(\pi-2x)^2}&;&x>\frac{\pi}{2}\end{cases}$ એ $x = \frac{\pi }{2}$ આગળ સતત હોય તો $\frac{b}{a} = ............$
જો રેખીય સમીકરણો $x + y + z = 5$ ; $x = 2y + 2z = 6$ ; $x + 3y + \lambda z = u (\lambda \, \mu \in R)$ અનંત ઉકેલ ધરાવે છે તો  $\lambda  + \mu $ ની કિમંત મેળવો.
$\int_{\frac{\pi}{6}}^{\frac{\pi}{3}} \frac{d x}{1+\sqrt{\tan x}}$
જો $f(x) = {\tan ^{ - 1}}\left( {{{\sin x} \over {1 + \cos x}}} \right)$, તો $f'\left( {{\pi \over 3}} \right) = $
જો $a\hat i+a\hat j+c\hat k,\hat i +\hat k$ અને $c\hat i+c\hat j+b\hat k$ એક જ સમતલમાં આવેલાં હોય , તો $c=\  …… \ ( a,b,c$ ભિન્ન ધન સંખ્યાઓ છે.$)$
$y^{2}=a\left(x+\frac{\sqrt{a}}{2}\right), a>0$ દ્વારા અપાયેલ વક્રના સમૂહને રજૂ કરતા વિકલ સમીકરણ પરિમાણ અને ક્ક્ષા વચ્ચેનો તફાવત ....... છે.
જો $A = [a\,\,b],B = [ - b - a]$ અને $C = \left[ \begin{array}{l}\,\,\,\,a\\ - a\end{array} \right]$, તો આપેલ પૈકી કયો સંબંધ સત્ય છે ?
$y = 2x^3 - 21x^2 + 36x - 20$ ની ન્યૂનતમ કિંમત કેટલી થાય ?
જો $f(x) = \left\{ \begin{array}{l}1\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,,\,\,\,\forall x < 0\\1 + \sin x,\,\,\,\forall 0 \le x \le \pi /2\end{array} \right.$ તો $f'(x)$ ની કિમત $x = 0$ આગળ મેળવો.
જો $f(x) = x\, {\tan ^{ - 1}}x$, તો $f'(1)=$