MCQ
જો $f(x)=\left\{\begin{array}{cl}\frac{x^2-4 x+3}{x^2-1}, & x \neq 1 \\ 2, & x=1\end{array}\right.,$ તો $........ .$
  • A
    $\underset{{x \rightarrow 1+}}{\lim} f(x)=2$
  • B
    $\underset{{x \rightarrow 1-}}{\lim} f(x)=3$
  • $f(x)$ એ $x=1$ આગળ અસતત છે.
  • D
    એકપણ નહીં

Answer

Correct option: C.
$f(x)$ એ $x=1$ આગળ અસતત છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલાં વિધેયોમાંથી કયું વિધેય અંતરાલ $\left(0, \frac{\pi}{2}\right) $ પર ઘટતું વિધેય છે?
જો સુરેખા, $x=1+s,y=3-\lambda s,z=1+\lambda s$ અને $x=\frac{1}{2},y=1+t,z=2-t,$ જ્યાં $s$ અને $t$ પ્રચલો હોય, એ સમતલીય હોય તો $\lambda$ ની ઋણ પૂર્ણાંક કિંમતોની સંખ્યા $......$ છે.
અહી  $y=y(x)$ એ વિકલ સમીકરણ $x \tan \left(\frac{y}{x}\right) d y=\left(y \tan \left(\frac{y}{x}\right)-x\right) d x,-1 \leq x \leq 1, y\left(\frac{1}{2}\right)=\frac{\pi}{6}$ નો ઉકેલ દર્શાવે છે તો વક્રો  $x=0, x=\frac{1}{\sqrt{2}}$ અને $y=y(x)$ દ્વારા ઉપરનાં અર્ધતલમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
જો દરેક $x,\;y \in R$ માટે $f:R \to R ;f(x + y) = f(x) + f(y)$ નું પાલન કરે છે અને $f(1) = 7$ તો $\sum\limits_{r = 1}^n {f(r)} =$
$\int_1^2 {{e^x}\left( {\frac{1}{x} - \frac{1}{{{x^2}}}} \right)\,dx = } $
જો $p$ અને $ q$ એ ધન વાસ્તવિક સંખ્યા છે કે જેથી ${p^2} + {q^2} = 1$ થાય છે ,તો $(p+q)$ નું મહતમ મૂલ્ય મેળવો.
કોઈ બિંદુ $'\theta '$ આગળ વક્ર $x = a\left( {\cos \theta + \theta \sin \theta } \right),y = a\left( {\sin \theta - \theta \cos \theta } \right)$ નો અભિલંબનો ઢાળ $.........$
સમીકરણ $|x\,-\,2| + |x\,-\,1| = x\,-\,3$ ને ઉકેલો.
સંકલિત $\int \frac{ e ^{3 \log _{e} 2 x }+5 e ^{2 \log _{ e } 2 x }}{ e ^{4 \log _{e} x }+5 e ^{3 \log _{e} x }-7 e ^{2 \log _{e} x }} dx , x > 0 =$ ....... થાય.

(જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે.)

ત્રિ૫રીમાણીય અવકાશની એક રેખા $\overleftrightarrow{AB}$ એ અક્ષ અને અક્ષની ધન દિશા સાથે અનુક્રમે $\frac{\pi}{4}$ અને $\frac{2\pi}{3}$ મા૫ના ખૂણા બનાવે છે. જો $\overleftrightarrow{AB}$ એ અક્ષની ધન દિશા સાથે લઘુકોણ $\theta$ બનાવે , તો $\theta = .....$